કોપી પેસ્ટ.. :)
કોઈ ની આંખોમાં ડુબી જવું એટલે અેનો અર્થ એ નથી કે બસ ડુબી જ જાવ..
એના આસુંઓને પાળ બનીને રાકવાનું નામ પ્રેમ છે,
એના સપનાઓમાં તો હરકોઈ ખોઈ ખોવાઈ જશે,
પણ એના સપનાઓને ખોવાતાં અટકાવવાનું નામ પ્રેમ છે..
એના માટે ભરબજારે વેચઈ જવું એ મહત્વનું નથી,
પણ એની માટે નાનકડી ખુશી ખરીદી શકો ને તોય ઘણું છે..
કહેતાં પણ આવડી જશે, સહેતા ને રહેતાં પણ આવડી જ જશે,
પણ વગર બોલે એની માગણીને સમજી પુર્ણતા તરફ લઈ જય શકો ને તોય ઘણું છે.
એક દિવસ તો એવો આવશે જ જ્યારે એ આવજો કહી દેશે,
પણ અેની ચિંતા કર્યા વિના એને ચાહતા રહેવું ને એ જ પ્રેમ છે. ?