ઘણુ બધુ લૂટાવ્યા પછી,
આજે મને પણ કશુક લુંટવાની ઇચ્છા થઈ ....

અને ઘણુબધુ શોધ્યા પછી ,
લુંટવા માટે મને એક અમૂલ્ય ખજાનો મળ્યો ,
"જીંદગી.....!!!"

-- અંકિતા

English Shayri by Ankita Shah : 111051088
Ron Bon 8 year ago

એમની ખુશી ઓ માટે આશુ વેહતા ગયા , અને બોલતા રહયા one more, ones more .......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now