Gujarati Quote in Shayri by Amisha Shah.

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છાપખાનું

અક્ષર પડ્યો કોરા પાને,
લોહી નું જાણે ટીપું ટપક્યું.,
ઘાયલ થયો શબ્દદેહ અને
કલમમાંથી આંસુ સરક્યું.

એક એક અક્ષર પડતા રહ્યા,
શબ્દદેહ ઢળતાં રહ્યાં,
લોહી - લુહાણ… વેરણ - છેરણ,
પાનું જાણે સમરાંગણ થયું!

અક્ષર પાડતાં એક - એક
કલમ જાણે ધ્રુજી ઉઠી,
એક… બે…ત્રણ… ચાર, પછી પાંચમું,
છઠ્ઠે પાને છાપખાનું થયું.

અમિષા શાહ _અમી.

Gujarati Shayri by Amisha Shah. : 111051062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now