સાંજ ની
ગોધૂલી વેળા,
ધૂળ ના ગોટા
ના વાદળો રચાય,
ઝાલર નું સંગીત
વાતાવરણ ને
સંગીતમય બનાવે
ને
મંદિર માં આરતી
સમગ્ર સૃષ્ટિ ને
જીવંત
બનાવે
ત્યારે મન
પ્રફ્ફુલિત થઈ
આનદ વિભોર
બની જાય છે

English Shayri by Dr Darshita Babubhai Shah : 111051049
Ron Bon 8 year ago

waah khub sundar

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now