English Quote in Blog by Tailor Rahul

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઇ પણ વાતને સાબિત કરવા "શકિત" ની નહીં પણ "સહનશકિત" ની જરુર પડે છે. માણસ "કેવા દેખાય" એના કરતાં "કેવા છે" એ મહત્વનું છે.કારણ કે,
"સૌદર્ય"નું આયુષ્ય માત્ર જૂવાની સુધી, અને "ગુણો" નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે.

English Blog by Tailor Rahul : 111051048
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now