ઈશું, સુકરાત કે સોક્રેટિસ બુલહવિશ જો એને હો ભટકતા,
તો ઔકાત મારી શુ??

Gujarati Shayri by HINA DASA : 111050950
Ssndeep 8 year ago

वो होंगे आसमान की बुलंदी पर , इसे हम तो जमी पर नही , उसकी औकात उसको मुबारक , हम अपनी पर मुस्ताक है ।

Ravina 8 year ago

આભાર કેતન...

HINA DASA 8 year ago

ના હોય...

Kamlesh 8 year ago

ઔકાત માં તો બંન્ને સરખા જ....બસ રંગમંચ જુદો એટલું જ ....હો...

Ketan 8 year ago

વાહહ સરસ....દાદીમા સિવાય આ પોસ્ટ ઉપર બધી લેડીઝ અક્કલ વગર ની છે

Tiya 8 year ago

ha hari ...

હરિ... 8 year ago

by....jai shree krishnaaa..

હરિ... 8 year ago

e ha..ho..ene api dai su...e khai jase....

Tiya 8 year ago

tamara uchha vichar rahya atle avi sake ... baki me to na j karu ho .... @ hari bagad nathi karvano simmi di ni juli badhu khai jase ...

હરિ... 8 year ago

hu to bachi gai...@tiya..mare to punam no upvas 6e...ene bachavi lidhi...??

હરિ... 8 year ago

na..ho...hu aavi rite ann no bagad na kru..ene khava hoy to mara bhag na pn aapi dav...@ketan ji...

Ketan 8 year ago

એવી ખોટ તમારા વિચારો માં આવે...તિયાજી...

Dp, pratik 8 year ago

વાહ tiya વાહ ???

Tiya 8 year ago

hari samosa khati nai vasi che ho ...

Tiya 8 year ago

andhalo vishvas na karay ravina di ....@ ketanji dadi dadi kari ne vurdhdha ashram ma muki avse tamne ...

Ketan 8 year ago

ના ભટ્ટજી પેલા સમોસા ખાવ અને બેચાર તિયાજી ના મોઢા ઉપર મારો...

હરિ... 8 year ago

chalo..have...faradi kai khavdavi dyo..etle..sui jav...aa samosa joi ne moda ma pani aave 6e...dp change kro ka to..faradi kai aapo lhavanu....?? @ketan ji...

Ketan 8 year ago

જોવો દાદીમા...આને હીનાજી એ કીધું તો માની લીધું સમોસા વાસી છે એમ....આપણી તો કોઈ વેલ્યુ નથી આને

Ravina 8 year ago

કોઈ પ્રૂફ છે તારી પાસે? હોય તોય મારે નથી જોવુ.. મને વિશ્વાસ છે કેતન પર...

Tiya 8 year ago

kami kayay nathi ravina di .... pan ketanji vasi samosa khavrave che ... @ ha ketanji santi na dut chie ame to ...

Ketan 8 year ago

દાદીમા....એને પાવર આવી ગયો છે હીનાજી નો...

Ketan 8 year ago

ઓહોહો...આ ભલે લડતાં....જાણે તમે તો શાંતિદેવી ની ભટકતી આત્મા હોઈ...હાહાહા

Ravina 8 year ago

ટિયા આ પાટલી બદલવાના હિના કેટલા સમોસા આપે છે! એના સમોસા મા એવું શું છે જે અમારા સમોસા માં નથી? કઈ ચટણી નથી ખાલી એટલું તો કહી દે... ક્યાં રહી ગઈ કમી!!!

Tiya 8 year ago

gn jsk hina di ... a badha bhale ladta apde santi thi sui javanu ...

Dp, pratik 8 year ago

ચોરેલી પોસ્ટ નું નિરીક્ષણ કરવું જ પડે કોને ખબર આવી કેટલી પોસ્ટ હશે??

Ravina 8 year ago

તું સુઈ જાને પણ... મારી જેમ બોલ્યા વગર હાલતુ નથી.... હાલો હુંય સુઈ જવું મારેય 8 વાગે ઉઠવાનું છે...

HINA DASA 8 year ago

હાલ સખી કાળ તો 4 વાગ્યે જ ઉઠવાનું છે પોસ્ટ ખાલી કરો બધા એક તો ચોરી કરેલી છે ને તમે બધા મળીને ખાઈ જશો..

Dp, pratik 8 year ago

હહાહા hina તમારું નામ ??? શાંત ગદાધારી ભીમ

Ketan 8 year ago

મને ખબર જ હતી હમણાં આવશે હીનાજી સાબિતી આપવા...હાહાહા

Dp, pratik 8 year ago

ના હો હું ક્યાંય નજર ના ફેરવું,ખાલી ખોટુ મારુ નામ આવે એવું ના કરું હું.sorry

HINA DASA 8 year ago

મારું નામ લઈ લો બધા એટલે વાત પતે આ તો સારું થયું ઘર બંધાઈ ગયું બાકી તમે બધા મળી ને બંધાવા પણ ન દેત

Ravina 8 year ago

મગજ ના વાપરો તો કઈ નહિ દિનેશ... નજર ફેરવો તોય દેખાઈ જશે...

Dp, pratik 8 year ago

બીજા મતલબ કોણ છે બાજકણા??? હું તો નથી

Ketan 8 year ago

સાચી વાત દાદીમાં...

Ravina 8 year ago

હું બીજા ની જેમ બાજકણી બલા નથી... અમે અહિંસા ને શાંતિ મા માનીએ...મારુ સ્થાન mb પર અડગ છે... તમે ચિંતા ના કરશો...

Dp, pratik 8 year ago

તમારા પણ બની જાય બોલો ક્યાં સ્થાન લેશો સદા માટે??

HINA DASA 8 year ago

હાહાહા

Ravina 8 year ago

એક દી મોડા પડી ત્યાં તો માણા પાળિયા થઈ જાય

Ketan 8 year ago

હાલો લ્યો...હું સુઈ જાવ...આ બાયું માતો બુદ્ધિ નય આવે......કોણ ખોટી લપ કરે....

Dp, pratik 8 year ago

ok tiya પ્રેમ થી ખાજો બાજતા નહીં ત્રણેય

Tiya 8 year ago

juli avse tame thali taiyar rakho avi ne khai jase ...@dineshji

Dp, pratik 8 year ago

હા એટલે sm ને પણ ખવડાવશો એમ સારું બે માં ત્રણ થઇ જાવ બાંધો નહીં,tiya??

Ketan 8 year ago

કયામત આવશે જ તમારા જેવા ને લીધે..હાહાહા

Tiya 8 year ago

dineshji simmi di ni juli ne api daishu atle tamaro problem solve .... @ hahahah ketanji bandh kari dayo tyre

Dp, pratik 8 year ago

હાંહાહા નાશ માં 'તો' ને પલ્સ કરો એટલે નાસ્તો થઇ જાય એમાં શું કરી લો ને નાસ્તો એટલે મન શાંત થઇ જાય ઈશુ પણ રાજી થઇ જશે hina??

HINA DASA 8 year ago

હે ઈશું રક્ષા કરો અમારી આ ઈર્ષાળુ માણસો થી આ દુનિયા ખોટા માણસો પર જ ચાલશે શુ ?કયામત ની રાત હવે આવવા દો આમનો નાશ કરો....

Ketan 8 year ago

હા તો ખોટ માંજ ચાલે છે તમારા પ્રતાપે...

Dp, pratik 8 year ago

ના હવે એણે કીધું એ જ કરવું પડશે નહિતર મારે ઘર ની બહાર નીકળવું મુશ્કેલ થઇ જશે,tiya તમે અને hina ખાઈ લો મારા બચાવ ખાતર pls??

Tiya 8 year ago

ha to tamara sabndhi ne khavravo ahi na lavo ...@ hahahahah ketanji khot ma chale che am j kahi dayo ne

Ketan 8 year ago

સારી જ ચાલે છે...બસ થોડીક ખતરનાક બાયું ની નજર લાગી ગઈ છે...બાકી સબ badhiya હે..હાહાહા

Dp, pratik 8 year ago

ના મને ના પાડી ખાવાની ,અમારા સંબંધી ને જ ખવડાજે એવું કીધું એણે tiya??

Tiya 8 year ago

saru khavravo to hajam thai ne kharab khavraro pachi kayathi hajam thai bolo .... hotel sari rite chale che ne ??

Ketan 8 year ago

તિયાજી...સારું તમારા થી હજમ થતું નથી તો સુ કરું..બોલો

Tiya 8 year ago

e dineshji tame j khav .... @ pela vakhan karta sikho pachi karjo ketanji ...

Dp, pratik 8 year ago

હા અમે તો દરેક ની ભાષા સમજીએ દરેક માં જીવ તો હોય જ ને,એણે કહ્યું કે કોઈ સારા માણસો ને ખવડાવજે એટલે તમારું નામ પહેલા યાદ આવ્યું hina??

HINA DASA 8 year ago

કેતન અનુભવો અહીં નહી કહો તો ચાલશે અમે ઓળખીએ જ છીએ...

HINA DASA 8 year ago

ઓહો એટલે તમને કહ્યું હશે નહિ કે બકા સરસ છે તુંય ખા..સારું કહેવાય નાત વાળાની ભાષા સમજો એ..

Ketan 8 year ago

તમારા વખાણ હતા...નો સમજણ પડી હોય તો પાછા કરું...હાહાહા

Ketan 8 year ago

અને દિનેશભાઇ આ લોકો ને ડિસ માં મજા નો આવે બાઉલ માં ડાયરેક્ટ મોઢું મારી લેશે...હાહાહા

Dp, pratik 8 year ago

હા મારા શેરી ના કુતરા એ ચાખ્યું એને ગમ્યું એટલે અહીં લઇ ને આવ્યો બોલો ખાવું છે hina??

Tiya 8 year ago

taja che j nai ketanji ....ne a tamara vakhan karo cho ?? ulti khopdi ne alvitra

HINA DASA 8 year ago

દિનેશ ચાખ્યું છે કે ઝાપટી પણ લીધું વાસી

Ketan 8 year ago

સુ માની ભાવેશભાઈ

Ketan 8 year ago

દિનેશભાઇ સૌથી પહેલા તો તિયાજી ને આપો વાસી...એને તાજા સમોસા માં મજા નો આયવી...

HINA DASA 8 year ago

એ ના ના હું જાઉં છું....

Bhavesh 8 year ago

mari nai struji ni??

Ketan 8 year ago

તમારા જેવા એટલે ઉલટી ખોપડી વાળા...તમારા જેવા એટલે અળવીતરા...હાહાહા

Bhavesh 8 year ago

koik to manjo yar, abru na jay

Dp, pratik 8 year ago

હા કેતન પણ ડીસ લઇ ને આવે તો આપું ને મસ્ત મસાલેદાર ચટપટુ છે

Bhavesh 8 year ago

khamoshhhhhh??

Ketan 8 year ago

તમારા જેવા એટલે તમારા જેવા..હાહાહા

Tiya 8 year ago

thank you di ... @ amara jeva atle keva su mago cho ketanji ...

Ketan 8 year ago

કેમ દિનેશભાઇ તમે વાસી લેતા આવ્યા છો કાઈ...હાહાહા

HINA DASA 8 year ago

એટલે જ કહ્યું પનો ટૂંકો છે નહીં ઢંકાય..

Ketan 8 year ago

હા તમારા જેવા માટે હવે વાસી રાખવું પડશે..

Dp, pratik 8 year ago

વાસી તો વાસી ખાઈ લેવાઈ,કોઈ પ્રેમ થી ખવડાવે તો ના નો કહેવાય???

Ketan 8 year ago

હુઈ એજ કવ છું...સત્ય ઢંકાશે નહિ

HINA DASA 8 year ago

હાહાહા સાચી વાત ટીયા વાહ જિયો મેરી બચ્ચી.....

Tiya 8 year ago

kutra ne taju khavravo cho atle j manso ne vashi khavravo che am ..

HINA DASA 8 year ago

ગમે એટલો શોર કરશો સત્ય ઢંકાશે નહિ

Ketan 8 year ago

અન્ન નું અપમાન કરવા વાળા પાપીઓ....ઉપરવાળો જોવેજ છે બધુંય..

Ketan 8 year ago

હું તો કુતરા નેય તાજુ જ ખવડાવુ એવો માણસ છું...

Ketan 8 year ago

દુનિયા બેસ્ટ કદર વગરના માણસો માં તમારા ત્રણેય નો નંબર આવે...

Tiya 8 year ago

di sachu j kahe ho ... have nai khava vasi j che... ne avu khavrava karta ukarde nakhi avay kutra to khai bichara ...

HINA DASA 8 year ago

જો તો આને એય ખબર નહિ ખરીદવા ના પૈસા આપવા પડે ક્યારેય લીધું હોય તો ખબર હોય ને મફત ના ગોપીચંદ ને..

Ketan 8 year ago

તિયાજી...પેલા ખાવ તો ખબર પડે ને કે વાસી છે કે તમારી દી બાંગા મારે છે..હાહાહા

Ketan 8 year ago

નાક રગળીને.....તમે એવુંજ કરતા હશો નય...નાક રગળીને બધું ખરીદતા હસો...હાહાહા

HINA DASA 8 year ago

હા ટીયા વાસી જ છે નાક રગળીને લીધા રાજકોટ ના રેંકડીવાળા પાસેથી....

Tiya 8 year ago

banne dida ne kai na kaho ... e to sachu j ke che ...tamaro bharoso nai vasi pan api dayo ...

HINA DASA 8 year ago

મારે બીજુ કોઈ કામ નથી તે સમાધાન કરતી ફરું રોજ નહીં ખાવા વાસી..

Ketan 8 year ago

હીનાજી હજી છેલ્લો ચાન્સ છે...સમોસા ખાય ને સમાધાન કરી લ્યો...

Ketan 8 year ago

કાઈ વાસી નથી....આ ભૂંસા ભરેલા મગજ વાળા હીનાજી અને સેલ્ફીજી એ તમારા મગજ માં પણ ભુસુ ભરી દીધું છે....વાસીનું

Tiya 8 year ago

sanka karvi pade tame pachu vasi khavravi dayo cho @ketanji

HINA DASA 8 year ago

હા તો જીવ તો બળે ને આ મારી સખી ને ભોળવી લો છો તે

Ketan 8 year ago

જોવો દાદીમા...અવિગ્યા જીવ બાળવા વાળા..

HINA DASA 8 year ago

સખી પહેલા જ કહી દઉં બાજવા નથી આવી ચેતવવા આવી છે બાકી મારે તો સુઈ જવુ છે

HINA DASA 8 year ago

બેશરમીની હદ હોય ઓલા રવિવાર ના સમોસા આજે ખવડાવે છે કેતન... આપણા કાઠિયાવાડની મહેમાનગતિ તો વખણાય ને તમે સાવ આમ કરો

Ketan 8 year ago

ખાવા જ છે તો શંકા સુ કામ કરો છો તિયાજી...બિન્દાસ ખાય જાવ

Tiya 8 year ago

ketanji samosa aj na j che ne ?? to hu pan lai lav khali 2 j laish ho ...

હરિ... 8 year ago

kai nai...kale rakh jo ho....aaje nai have....

Ketan 8 year ago

ભટ્ટજી..ઢોસા જ આવવાના હતા...પણ કોક ની નજર લાગી ગઈ..

Ketan 8 year ago

દાદીમા..ક્યાંય પકડવા જવાની જરૂર નથી હમણાં સામેથી આવશે બેસરમો ની જેમ...

હરિ... 8 year ago

kem..?? @di..tame dosa khavdavso....aaje...??

Ravina 8 year ago

કેતન પકડી પકડી ને મારા હવાલે કરો...એ બધા ને... આજે તો ખેર નથી કોઈ ની... ભૂલ માં ઢોસા ના માંગે કોઈ દી...

હરિ... 8 year ago

aaje upvas 6e...?

Ketan 8 year ago

કાલે કેમ..

હરિ... 8 year ago

hu 6u...mare to samosa ne dosa banne joii e.....kale..

Ketan 8 year ago

જીવ બાળવા વાળા કોણ હોઈ બીજા... તમને તો ખબર જ છે...

Ravina 8 year ago

વાહ સમોસા આવ્યા... આ કોનો ઢોસા માં જીવ બળ્યો તો સાચું બોલી દેજો....

Dp, pratik 8 year ago

એમનો ખબર પડે કેતન શાન માં સમજી જા નહિતર હું ને તું બેય ખોવાય જશું એ લોકો આવશે તો??

Ketan 8 year ago

દિનેશભાઇ....તારીફ કરી કે મજાક કરી કાઈ ખબર ના પડી...હાહાહા

Ketan 8 year ago

હું ને દાદીમા બેજ એવા છી જે ક્યારેય ઝઘડો કોઈની સાથે નથી કરતા....બાકી બધાય નવરા થાય એટલે અહીંયા આવીને માથાકુટ ચાલુ કરીદે...

હરિ... 8 year ago

pelu k 6e ne k....khadhu pidhu ne..raj kryu....aahiya to...roj..mitha jagda karo ne raj kro....????

હરિ... 8 year ago

mane to evu lage k...tame badha tamara banpan ma aavi gya....ne...varso pa6i..aa mb na kumb meda ma madya 6o....?

Dp, pratik 8 year ago

ના હો કેતન એવું નઈ હું ક્યાં કઈ બોલ્યો છું. આતો એમજ તને મદદ મળી રહે એટલે તારીફ કરી તારી બસ??

Ketan 8 year ago

વાહહ દિનેશભાઇ તમે તો ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવું કર્યું...હાહાહા

Dp, pratik 8 year ago

વાહ વાહ શેફાલી બેન હું કઈ બોલ્યો નથી ને તમે તો કઈ ના કહો એક જ વાત કરો છો,લાગે માર ખવડાવશો મને??

Shefali 8 year ago

pan andh moh che jigari ne...@ દિનેશભાઈ જીગરી ને કઈ ના કહો

Ketan 8 year ago

દિનેશભાઇ....દાદી પાસે મગજ છે ઘણું બધું...

Ketan 8 year ago

હાતો પૌત્ર મોહ ખોટો નથી...અને હું કૌરવ નથી...હાહાહા

Dp, pratik 8 year ago

ના હો અમે કશું ના કહીયે શેફાલી બેન અમારે જીવવા નું છે હજુ અહીં રહેવાનું છે??

Shefali 8 year ago

અહિત કરતા નથી...પૌત્ર મોહ...જેમ ધૃતરાષ્ટ્ર ને પુત્ર મોહ હતો એવું જ ...@ દિનેશભાઈ....જીગરી ને કઈ nai kehvanu

Dp, pratik 8 year ago

શેફાલી બેન તમારી જીગરી મગજ આપે તો થાય પણ ત્યાં જ પૂરું નથી પડતું એમને જ???

Ketan 8 year ago

સેલ્ફીજી...દાદી અહિત નથી કરતા...હિત જ ઈચ્છે છે...

Dp, pratik 8 year ago

હા એતો માનવું જ રહ્યું સાત વચન જો લીધા છે hina??

HINA DASA 8 year ago

ચાલો હવે bye હું રજા લઉં મને વાંચવા દો આખો દિવસ નવરા આંટા માર્યે રાખો છો તમે તો

Ketan 8 year ago

એ બેય નું તો બીજું સુ થાય દિનેશભાઇ....ભગવાન જેવો ધણી બીજું સુ....હાહાહા

Shefali 8 year ago

અમે ક્યાં કીધું છે કેતન કે કોઈ તમારા રવાડે ચડ્યા...પણ સત્ય તો સામે આવી ને જ રહે @ દિનેશ ભાઈ....જીગરી જોડે ઝગડતા નથી એતો એને જે પૌત્ર મોહ છે ને એ સમજવી એ છીએ કે આ મોહ માં એ કેતન નું અહિત કરી રહી છે અને એને કોઈ sara મગજ માં ડોક્ટર ને બતાવતી નથી...એમ

HINA DASA 8 year ago

દિનેશ એ તો પોતાના અહોભાગ્ય માને છે ગદગદિત થઈ જાય છે

HINA DASA 8 year ago

ઓહ એટલે ખાલી જ છે એવું

Dp, pratik 8 year ago

આપડે તો ઠીક કેતન પણ એ બને નું શું થતું હશે,જેમને આમની હારે એકજ ઘર માં રહે છે????

Ketan 8 year ago

ભુસુ હોઈ એને ખાલી થાય..હાહાહા

HINA DASA 8 year ago

તમારું ભૂસું ખાલી થાય ત્યારે કેજો મોકલી દઈશું ત્યાં

Ketan 8 year ago

તકરાર પ્રેમ થીજ થાય છે પણ આ બેય સાચુકા ઠોકી દયે ક્યારેક...દિનેશભાઇ...હાહાહા...ધ્યાન રાખવું પડે...હાહાહા

Ketan 8 year ago

એ તમને બેય ને સદ્ બુદ્ધિ આપે છે...પણ તમારા ભૂંસા વાળા ખોપડા માં જગ્યા જ નથી....હાહાહા થોડુંક ખાલી કરો ભુસુ...

Dp, pratik 8 year ago

પ્રેમ માં થોડી તકરાર થવી જોઈએ hina મજા આવે અમને પણ જોવાની???

Ketan 8 year ago

ના એ ભરમાવતા પણ નથી...

HINA DASA 8 year ago

એટલે એમ કો છો કે સખી તમને ભરમાવે છે હે...

Dp, pratik 8 year ago

તો કેમ ઝગડો દાંડિયા સાથે શેફાલી બેન???

Ketan 8 year ago

મારા રવાડે કોઈ નથી ચડ્યું હો..હાહાહા

HINA DASA 8 year ago

હાહાહા દિનેશ અમે તો અનબ્રેકેબલ છીએ આ તો છોકરા રાજી રે એટલે બસ થોડી મજાક..

Shefali 8 year ago

દિનેશ ભાઈ એમ અમે ના zagadie હો

Shefali 8 year ago

બધું બરાબર જ હતું કેતન પણ અહીંયા y સગાવાદ ઘુંસી ગયો...જેમ રાજનીતિ માં છે એમ જ

Dp, pratik 8 year ago

તીન તિગડે કામ બિગડે??બાજો ત્રણેય મજા આવે જોવા માં થોડીક

HINA DASA 8 year ago

સખી તું આ કેતનયા ને રવાડે ચડ મા

Ravina 8 year ago

સખી ની... મારી જોડે કદી સહમત થઈ છે તું?

Ketan 8 year ago

અસર વધારે કોની છે?

Shefali 8 year ago

hu to banne ni સંગત માં છું...પણ મને જે સાચું લાગ્યું એ કીધું

Shefali 8 year ago

na tme to Kya mne Kai bolo j Cho...pan tme to ધરમશાળા ના ટિફિન લાવો છો ને...એટલે તમને ફરક ખબર ના હોય

Ketan 8 year ago

હજી કવ છું હીનાજી ની સંગત બોવ સારી નથી....આ એના લખણ તમારા માં આવતા જાય છે....દાદી જેવા ની સંગત રાખો થોડુંક પ્રેમ થી બોલતા શીખી જાસો...

Ketan 8 year ago

મેં ક્યાં કીધું તમે ધર્મશાળા માં જમવા જાવ છો...હાહાહા....ખરેખર તમારે તો મોકો જોઈએ નય દલીલ કરવાનો...

Shefali 8 year ago

ઘરનું ખાવાનું ધર્મશાળા ના ખાવાના કરતા સારું હોય ને એટલે વધારે ખવાઈ જ જાય...

Bhavesh 8 year ago

tame fevicol na dhagla par besi gaya jata juvo danddhari

Ketan 8 year ago

વધુ ખવાઈ ગયું હશે...સેલ્ફીજી

Ravina 8 year ago

હું બેઠી છું કોઈ બોલે તો ખરું!

Ketan 8 year ago

ના કાઈ નથી બોલવું...

Bhavesh 8 year ago

ketanbhai ,hu na bolat pan hamnaj mane kahevama avyu upvas kari nakho, to hotel su ne otlo su mara mate, etle hu ek bolis ho

Shefali 8 year ago

ઘરમાં જ હતી...નેટ બંધ કરીને ઊંઘી ગઈ

Bhavesh 8 year ago

sachi vat e su rava dyo ne, dadi ne potra ne જીવવા do emni rite pachhal padi gaya chhe hotel ni

Ravina 8 year ago

જીગરી ઘોરાઈ ને ક્યાં પડી તી? આને તો વગર લાડવે ઘેન ચડે છે...

Ravina 8 year ago

મતલબ તમે બેય પાસે કેતન સિવાય કોઈ વાત જ નથી?

Bhavesh 8 year ago

ladva nu ghen utari gayu

Ravina 8 year ago

મારો પ્રિય વિષય છે ખાવું જેને તકલીફ હોય એ આમરણ ઉપવાસ કરે....

Bhavesh 8 year ago

vali khava ni vat

Ketan 8 year ago

સુ છે...મારા જેવા એટલે..

Shefali 8 year ago

કેતન જેવા ..હાહા

HINA DASA 8 year ago

તો સખી સ્પ્રે મોકલે

Ravina 8 year ago

તવેથા નો ઉપયોગ ઢોસા માટે જ કરવો...જન હિત માં જારી

HINA DASA 8 year ago

તો આ બધા તો કેતનયા જેવા છે ઉપાડ તું તારે તવેથો

Shefali 8 year ago

ha...evu to ભગવાન પણ કહે છે

HINA DASA 8 year ago

હાહાહા.... ધર્મ ના કલ્યાણ માટે પોતાના પર પણ શસ્ત્રો ઉપાડવા પડે જીગરી

Shefali 8 year ago

અહિંસા પરમો ધર્મ...

HINA DASA 8 year ago

આપું તવેથો

HINA DASA 8 year ago

હાહાહા

Shefali 8 year ago

gun gun અવાજ માં મગજ બંધ થઈ ગયું છે...હાહા

HINA DASA 8 year ago

હા હવે અમે ક્યાંથી દેખાઈએ

Shefali 8 year ago

વાહ...મને અમુક પોસ્ટ નથી દેખાતી એવું લાગે છે...

Bhavesh 8 year ago

ha pam ashvashan mari ફરજ

Ravina 8 year ago

મે પરમિશન નોતી માંગી જાણ કરી તી...

Bhavesh 8 year ago

jo me ne hinae banne e khayu have bolavo tam tamare naskora

HINA DASA 8 year ago

એ ફદયૂય નહિ કાઢે રાજકોટ વાળા નું નાક બોળ્યું આને તો

HINA DASA 8 year ago

ના ભાવેશ આ તો દાન ની વાત છે તમે થોડા ચોરી કરી ને લાવ્યા

Bhavesh 8 year ago

ena satu thay ne jage bolo

Bhavesh 8 year ago

ha sui jav tam tamare ketanbhai pasethi koi kai nai le ho

Bhavesh 8 year ago

e hina દાણચોરી na case ma na fasavo

Bhavesh 8 year ago

ema su parvaris par adhar badho, dadi guniyal na malya ne??

HINA DASA 8 year ago

આ કેતન જેવા સખી જો આ ભાવેશ મારા માટે તો ટ્રક મોકલાવ્યો હતો ખીરા નો

Ravina 8 year ago

હાલો હુ સુઈ જવ... સાંજે ફરી ઢોસા ખાવા જવાનું છે... અમુક લોકો તો 20 રૂપિયા નાં ખીરા મા મરવા પડે...

Bhavesh 8 year ago

ne su bolya gulabi nak vali ખિસકોલી????

HINA DASA 8 year ago

હા હો હું મારી ફેવરિટ છું.....

Ketan 8 year ago

હાહાહા...વાહ

Bhavesh 8 year ago

eto ketanbhai badha kehta hoy potani jatne pela gamo

Bhavesh 8 year ago

keta rejo pachha nahito bhaga thai jase

Bhavesh 8 year ago

mare hina ama ha e ha karvani ne tame ketla saral ema???

Ketan 8 year ago

હાહાહા...કેવા દિવસો છે તમારા જ વખાણ તમારે જાતે કરવા પડે છે...

HINA DASA 8 year ago

આમ પણ નહીં બીતા....હાહા ખુરશી પર એ બેઠા હોય ને હું નીચે કેટલી સરળ વ્યક્તિ છું હું તમે શું જાણો

HINA DASA 8 year ago

તમારી ગુલાબી નાકવાળી ખિસકોલી ખોટું માની લેશે એટલે નથી કરતા ને કઈ વાંધો નહિ પહેલા કહેવાય ને ચલો ખોટી નિંદા કરો છો એ પણ ચાલશે બસ

Ketan 8 year ago

હીનાજી તમારે નાના બાળકો સામે ગોગલ્સ પેરી ને જવું...છોકરાવ બીવે નય એટલે..

Ravina 8 year ago

એવું ખોટું બોલતાં હુ નાં શીખવાડુ.. એ વાત ખોટી સખી....

Ketan 8 year ago

વખાણ કરવા માં વાંધો નથી...પણ ખોટા વખાણ કેમ કરવા...હાહાહા

Ravina 8 year ago

હાહા... ના ના હુ હિંમત રાખી લઈશ તુ મારી ચિંતા નાં કરતી હો..

HINA DASA 8 year ago

કેતન તમે શરમાવ છો કેમ તમતમારે નિખાલસ મને વખાણ કરી દો આંખો ના મને ખોટું નહિ લાગે

Ketan 8 year ago

લ્યો હોઈ એવુંય નો કેવું મારે...ત્રાસ છે તમારો હો...

HINA DASA 8 year ago

સખી તારા કેતનયા ને સમજાવી દેજે ફરી મારી આંખ ને કઈ ન કે બાકી તું ઇમોશનલ થઈ જઈશ

Ravina 8 year ago

હાહા...

Ketan 8 year ago

જોકે તમારા ડોરા તો આમેય મોટા છે..હાહાહા

Ketan 8 year ago

સુ નજરેય નથી નાખતા....મોટા મોટા ડોરા કાઢીને તો જોવો છો

HINA DASA 8 year ago

એ તો બધા સૂંઘતા હશે કે કેટલાક દિવસનું વાસી છે અમે તો નજરેય ન નાખીએ કેમ ભાવેશ

Ketan 8 year ago

ભાયરે નસીબદાર...હાહાહા

Ketan 8 year ago

હા દાદીમા...અમથાય આ લોકો છાનામાના મોઢા મારી જાયછે...

HINA DASA 8 year ago

આભાર કેતન હું પણ એ જ કહેતી હોય કે માજી કેટલા નસીબદાર મારા જેવી વહુ મળી

Ravina 8 year ago

મારે તો કાલે ઉઠી ને વહુ આવી જશે.. બેઠી બેઠી khaish... ને કેતન રાતે મારા માટે કઇ special નાં બનાવતા સાંજે વ્યવહાર માં જવાનું છે...

Ketan 8 year ago

અરરર સાસુ ને કામ કરવો છો....વાહહ વહુ રાની

HINA DASA 8 year ago

મારે તો સાસુ મા 20 વર્ષ જીવસે સખી મારી ચિંતા તમે કોઈ કરતા નહિ

Ketan 8 year ago

એટલેજ. હીનાજી ને અદેખાઈ થાય છે..દાદીમા

HINA DASA 8 year ago

અમારે તો ધર્મશાળા સારી સખી ત્યાં ક્યાંકથી વાસી લાવી ને કોઈ દાબડી તો ન દયે

HINA DASA 8 year ago

હાહા એ એનું ફોડી લેશે તમે તમારું ઘર બાંધી લો તોય ઘણું છે

Ravina 8 year ago

હા 5 વરસ નો દિકરો છે વહુ 20 વરસ રહી ને આવે... ત્યાં સુધી શુ કરીશ! તારે મારી જેમ 23 વરસ નો પૌત્ર પણ નથી કે એની હોટલ મા જમી શકીશ...

Ketan 8 year ago

હે ભગવાન બચાવજો વહુ ને....આવી ખતરનાક સાસુ થી

HINA DASA 8 year ago

કેતન મારે તો હમણાં છોકરાની વહુ આવી જશે તમે ચિંતા કરો મા

HINA DASA 8 year ago

નહિ આવે એમ ભાઈ કોના જીદી તો હોય જ નાક રગડવું પડશે

Ketan 8 year ago

ભાવેશભાઈ...હીનાજી ને રોટલી બનાવતા શીખવાડો પેલા પછી બોલાવજો...હાહાહા

HINA DASA 8 year ago

હા તો મારે ક્યાં સાસરે જાવું તે ચિંતા તમારું કરો કોક આવશે તો શું ખવડાવશો રોજ માંગી ને આવો છો તે વાસી

Bhavesh 8 year ago

avi jav jasbhai પાચન તંત્ર majbut rakhi

Bhavesh 8 year ago

to pela emne jamdvanu kari

Ketan 8 year ago

હીનાજી આ ઉંમરે હજી રોટલી બનાવતા નથી આવડતી...શરમ કરો

HINA DASA 8 year ago

રિસાણા છે ભાવેશ કાલ ના

HINA DASA 8 year ago

ના નેપાળ નહિ દ્વીપસમૂહ જેવી કેતન ક્યાંક નદી ક્યાંક પર્વત

Bhavesh 8 year ago

na pela સૂડી gotva gayo, સોપારી toj kamni ne

Bhavesh 8 year ago

a jasbhai kem haju dekhana nahi

HINA DASA 8 year ago

હા તો માણા હોય એને ચિંતા તો થાય ને

Ketan 8 year ago

નેપાળ ના નકશા જેવી રોટલી હોઈ...હાહાહા

Ravina 8 year ago

ભાવેશ એ લાગે ખુદ ની જ સુપારી લઈ લીધી...હાહા....

HINA DASA 8 year ago

અરે સખી હું થોડી બનાવીશ બીજા બનાવશે તું આવ તો ખરી આ સુપારી વાળું ને એવું કરાય કે ઘર મા ને ઘરમાં હે

Ketan 8 year ago

વાહહહ દાદીમા..બરોબર છે..

Ketan 8 year ago

ઓહોહો...બોવ પ્રેમ ઉભરણો..

Ravina 8 year ago

મારે ચોરસ રોટલા પચે એવું પાચનતંત્ર ભગવાને નથી દીધું... આવતે ભવ આવીશ...

HINA DASA 8 year ago

સખી મારા ઘરે તો આવ જમવાનું બનાવીશું સખી તું તો આવતી જ નથી મારી વ્હાલી સખી સાવ આમ હોય

Bhavesh 8 year ago

hotel no dhandha ma vechan nathi etlu ghar ma વિતરણ chhe

Ravina 8 year ago

ભાવેશ માણા પકડવાનું શુ લો? બે ચાર ને સુપારી આપવી છે

Ketan 8 year ago

હજીય આંખના રતન જેમ જ રાખે દાદીમાં...તમે એવી રિતે રયો તો

Bhavesh 8 year ago

ravina ketanbhai tamne kaik kahe

HINA DASA 8 year ago

હા તો રયો ને અમે કયા તમારી જાણ જોડી તે સુખ જતું રહેશે

HINA DASA 8 year ago

ભાવેશ બરાબર પકડજો હો આ ખુલ્લા રખડતા હોય છે બધે

Ketan 8 year ago

સુખેથી જ રેવું છે...જો રેવા દયો તો..

Bhavesh 8 year ago

ha hina tyat sudhi apne akhna ratan hata ketanbhai avya etle kadhi ne muki didha ratan

Bhavesh 8 year ago

jigari ghorti nathi post joine vichar ma padya???

HINA DASA 8 year ago

બસ ને સખી કેતનયો આવ્યો ત્યાં ફાડ પડાવી ને આવા સંબંધો સાચવે છે તું

Ketan 8 year ago

તો કેમ પકડો તમે નાગને

Ravina 8 year ago

ના મદારી જે લઈ ને ફરે એ... @કેતન

HINA DASA 8 year ago

મગજ હોય એને ચિંતા કેતન તમે સુખેથી રહો

Ketan 8 year ago

ખિસકોલી જીંદા હે જીંદા થી ઓર જીંદા રહેગી...હાહાહા

Bhavesh 8 year ago

madari ne sasda ni jarur na pade bhai

Ravina 8 year ago

સાચી વાત... ને સખી નો તો જરાય ભરોસો નો કરાય હો... મારી જીગરી ક્યાં ગઈ? એય ઘોરાતી હશે મારી જેમ... પડી હશે ક્યાંક ઊંઘ માં....

HINA DASA 8 year ago

હાહાહા

Ketan 8 year ago

ભાવેશભાઈ...પેલા તમે મદારી હતા...

Ketan 8 year ago

દાદીમાં...આ બેય ગામનું મગજ જ ખાવું છે...

HINA DASA 8 year ago

હાહાહા

Bhavesh 8 year ago

samjavyu chhe ketanbhai, એરુ પકડવાનો સાણસો

Ravina 8 year ago

કેતન તમે બોલો... આ બન્ને ને ખાવા નથી દેતું કોઈ એટલે ભૂખ્યા લોકો બોલે રાખે...

HINA DASA 8 year ago

તમે સખીની નજરમાં આવી જ ગયા છો આ તો ઘેન મા છે એટલે કઈ કહેતી નથી બસ

Ketan 8 year ago

sasda એટલે સુ..?

Bhavesh 8 year ago

hu kya badnam karu chhu, hu to ghen sa mate e samjavu chhu khali, hina tame mane khota najre na chadsvo

HINA DASA 8 year ago

આ ખિસકોલી હજી જીવે છે હે

HINA DASA 8 year ago

સખી નો વ્યવહાર તો પર્સ મા ભરી ને પણ થાય ભાવેશ મારી સખી ને બદનામ ન કરો નજરાઈ જશે મારી લાડકી

Bhavesh 8 year ago

pachhi k ghen chade

Bhavesh 8 year ago

ne hina a to dairy laine jay chandla ni hoy em, mare tya ketla ladva khadha hata?? ena double to lai lav

Ketan 8 year ago

ભાવેશભાઈ...

Bhavesh 8 year ago

વ્યવહાર ma ladvo chakhi lyo to pan vyabvharj kevay, thusi thusi ne bharo ton vyavhar na kevay

HINA DASA 8 year ago

હા પ્રાણી સાચું હો

Ravina 8 year ago

એને વ્યવહાર કેવાય... હું સામાજિક પ્રાણી છું તમારી જેમ નહિ... બધે જવું પડે વ્યવહાર માં...

Bhavesh 8 year ago

ohh etle aje ketanbhai nu upranu nathi leta???

HINA DASA 8 year ago

તું રખડયા રાખ નવરી

Bhavesh 8 year ago

ne danddhari tamne to khaber ho to chavi valo manvi, koik chavi bhare to kuda kud, ne chavi puri to khuna ma

Ravina 8 year ago

સુઈ જાવ ને બેય નવરાધુપ... લાડવા ખાધા છે મને ઘેન ચડે છે...

HINA DASA 8 year ago

ભાવેશ સખી ની આંખો કઈ કોડી છે તે રમે આવું બોલી જ કેમ શકો તમે

HINA DASA 8 year ago

સખી તું ભરમાય છે આ ભાવેશ ની વાત મા બાકી હું નિર્દોષ છું મેં કઈ નહિ કર્યું તારા વિષે બોલ્યું પણ નથી

Bhavesh 8 year ago

pan vandho e gane tyare kadhine lakhoti ramva mande???

Bhavesh 8 year ago

ha hina apne banne emni akhona ratan???

Ravina 8 year ago

હા આવું બોલો તોય વ્હાલ ઉભરાય નહિ અમને!

HINA DASA 8 year ago

હા તો રાખ નજર મા વ્હાલા ને જ નજરમાં રખાય ને નહિ સખી

Ravina 8 year ago

ના અમારે કાતરિયા મફત માં મોતિયો ઉતારી દેશે આવશે તો... ભાવેશ ધોકો બીજા નો છે એટલે છુટ્ટો ઘા નહિ થાય... બાકી તો ખબર ને....

HINA DASA 8 year ago

સખી હું નહિ આ ભાવેશ જ હતા હો હું નિર્દોષ છું મને નજરમાં નહિ રાખતી થોડી છે એય જતી રહેશે

Ravina 8 year ago

તમે બેય મારી નજર માં છો...

HINA DASA 8 year ago

હાહાહા

Bhavesh 8 year ago

sakhi bhogava ni moj ma lage???

HINA DASA 8 year ago

અરરર જો સખી હું આમાં નિર્દોષ છું મારું આ અવતરણો મા કોઈ સમર્થન નથી હો

Bhavesh 8 year ago

dhoka laine pachhal dodta, have jaju bolis to dhoka na chhuta gha karse

Bhavesh 8 year ago

etle tame vandra ne nisarnai batavo

HINA DASA 8 year ago

એ જે હોય એ સખી ની ગેરહાજરી મા જે કહેવું હોય એ કહી દેજો પછી મારું નામ લેતા નહિ

Bhavesh 8 year ago

સખી tamari ni teka mate mare kaheva જવાનું??, ne eto hamna bahar nu hotel nu jamine thakis jase, santosh to gharna rotlamaj avene???

HINA DASA 8 year ago

ના હો એ તો સખી પક્ષ બદલે તો જ તમને ટેકો આપવાનો બાકી ટેકાવારી આપણે નથી રચવી

Bhavesh 8 year ago

badam na hoy to સિંગદાણા khata jav

Bhavesh 8 year ago

na na tame bhuli gaya, hu tamari pachhal chalva valo sainik??

HINA DASA 8 year ago

હા હું તો તમારી સામે ઉભી છું નહિ

Bhavesh 8 year ago

tamare e badha same kya utrvanu chhe?? tamara sabdo to ઈર્ષા લૂ same jange na chhene

HINA DASA 8 year ago

હા એ છે પણ એ તો સંત, ઓલિયા ને ફકીર ને આપણે તો બુંદ વિનાના નીર... આ બધા સામે તો...

Bhavesh 8 year ago

tame jemna nam lidha e maun rahine pan jange chadhelaj hata

HINA DASA 8 year ago

ના હો જંગે ચડવાનું હોય જ નહીં આપણે તે નમતી વેલ ની જેમ કાયમ નમેલાં જ હોઈએ

Bhavesh 8 year ago

hina doura nahi pan a sabdo thi lagyu hamna duniya sathe jange chadso, etle pakdvanu kahyu

HINA DASA 8 year ago

ભાવેશ એમ તમારી જેમ મને દૌરા નહિ આવતા તે પકડવી પડે

Tiya 8 year ago

ok ...to sasdo thi khechsu ketanji na kan ne ...

Bhavesh 8 year ago

એરુ પકડવા મોટો સાણસો આવે તેને સાસડો કે

Bhavesh 8 year ago

ne hina sav am badha rajkot vala ne sathe lai levana, mara jeva apvad same to jovo

Tiya 8 year ago

sasda ?? e su ave ?? ....pakad thi nai mel ave ? ..

Bhavesh 8 year ago

સાસડા થી ખેચો ટીયા??

Tiya 8 year ago

ketanji tamara kan khechavani jaroor che e pan pakad thi ...

Bhavesh 8 year ago

vahh, kok pakdjo hina ne

Ketan 8 year ago

હાથથી સરખા ખેંચાય નય ને...હાહાહા

HINA DASA 8 year ago

કેતન હાથથી પણ પકડાય જાય એમ છે સરસ કાન છે તમારી જેમ કુકડું નથી વળી ગયેલ..

HINA DASA 8 year ago

અરે કઈ નહિ ટીયા અમે તો મજાક કરતા હતા તમે તમારું ચાલુ રાખજો....gm..

Ketan 8 year ago

તિયાજી...કાન પકડો પણ હીનાજીના..અને એ પણ સાણચી થી...હાહાહા

Tiya 8 year ago

hina di kal mate kan pakdi ne sorry ...have a beautiful morning jsk ...

Abhi 8 year ago

Are te mate sry.. ???

HINA DASA 8 year ago

અમારા ભેજા નું દહીં કાલે કર્યું તું એમ

Abhi 8 year ago

હા તો રજા લયને શું કરું..?

HINA DASA 8 year ago

ના રે મને નાના કપ મા કેમ આપી મારે મોટો કપ જોઈતો તો..

Abhi 8 year ago

અરે કીટલી ને જવાદો ચા ની લુફ્ત લો @દીદુ.. ??

HINA DASA 8 year ago

હવે રજા રાખી લે ને નોકરા કર્યે કોના ઘર મોટા થયા..

Abhi 8 year ago

@દીદુ.. સાવ આવું યાર બવ કરી હો..

HINA DASA 8 year ago

તો તો જરાય નહિ પીવી કયા ભંગાર માંથી લઈ આવ્યો હશે

Abhi 8 year ago

જોવ સુભે સુભે દાવ કર દીયા મેરા @દીદુ.. ??? ઓકે બાય @દિદુ.. આજ થી રુટીન ચાલું..

Abhi 8 year ago

હાહાહાહાહા @દીદુ.. એન્ટીક પીસ છે મારી જેમ ગોતે નય મલે.. ??

HINA DASA 8 year ago

કાળી પડી ગઈ છે

HINA DASA 8 year ago

કીટલી સાફ કર તો પેલા

HINA DASA 8 year ago

અમારું મગજ ખુલ્લું જ હોય છે તારી જેમ નહિ હળતાલ પર ગયું....તોય thanks ચા માટે..

Abhi 8 year ago

@દીદુ.. આજે મસ્ત મસાલા વાલી ચા છે.. પી લેજો મગજ ખુલી જશે.. ?? @દાદી.. ને પણ પિવડાવજો.. ?

Abhi 8 year ago

ઓહ આભાર @દીદુ.. અને શુપ્રભાત.. :)

HINA DASA 8 year ago

અભી સુકરાત એક મહાન સંત થઈ ગયા ને બુલહવીશ એટલે ઈર્ષાળુ લોકો...

Maylu 8 year ago

bulahvish jeva bhatkai e pan ek yojna j hoii 6....haha...aapra ne aagad lai java mate ni ...

Abhi 8 year ago

@Diduuu Aano Arth samjavsho ji.. sukrat--Bulhavishh

Ketan 8 year ago

હેહેહે..

HINA DASA 8 year ago

એમ ને છું ને મહાન શબ્દ મા ન સમાવ એવી.....thank u..

Ketan 8 year ago

હીનાજી તમે કાઈ કેવાને લાયક જ નથી...

Ketan 8 year ago

રાઈટ દાદીમા..

HINA DASA 8 year ago

હા તો કો તો ખરા સાંભળી પણ નહીં લઈએ...

HINA DASA 8 year ago

આભાર દિનેશ..

Ketan 8 year ago

કાઈ કીધું નથી તો સેનો ત્રાસ...હદ છે

Ravina 8 year ago

વાહ કેતનયા... તું તો મારી જેમ એક દિવસ મહાન બનીશ.... જ્યારે આપણા દુશમન આપણી ચર્ચા કરે ત્યારે સમજી લેવું કે આપણે કઈ સારું કામ કરી રહ્યા છીએ...

Dp, pratik 8 year ago

બાઇબલ ના સ્લોક ગોતી લાયા સરસ hina,આપણી હયાતી એજ આપણી ઓકાત?

HINA DASA 8 year ago

આ કેતન જેવા માણસો સખી

HINA DASA 8 year ago

મારી પોસ્ટ છે તો હું તો ગમે તે કરું તમારે શુ લો બોલો હવે માણસ ને હસવુંય નહિ છે હો ત્રાસ રાજકોટ વાળાનોય..

Ravina 8 year ago

બુલહવિશ એટલે સખી?

Ketan 8 year ago

સુ છે..સેનું હસવું આવે છે...કાઈ ખબર પડે...

HINA DASA 8 year ago

હાહાહા

Ketan 8 year ago

..…......... .....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now