તારા મૌન નો ભેદ ઉકેલવા મથું છું,
તારા એકાંત ને ખાળવા મથું છું ,
તારી અપેક્ષાઓ ને પૂર્ણ કરવા મથું છું,
તારા અંતરમાં રહેવા મથું છું!
?

Gujarati Song by Dr Sejal Desai : 111050630
Rajkotiya Dhaval 8 year ago

*યાદ છે મને....* *છેલ્લીવાર ફોનમાં એણે એવું કીધેલુ...* *મુકો કોઇક આવી ગયુ...!!!* *મને હજી સુઘી ખબર ના પડી ઘરમાં કે જીંદગીમાં...???* ???❤❤

Dr Sejal Desai 8 year ago

શેફાલી ...ખૂબ સરસ

Shefali 8 year ago

વાહ...@ તારી આંખો ના સુનાપન ને ભરવા મથું છું...અને પછી એ જ આંખોમાં ડૂબવા ઈચ્છું છું

ધબકાર... 8 year ago

હા, હો...Trademark મારો લાગણીઓ બધાં માટેની...તો આમાં મારું તમારું શું...બધું આપણા બધાનું...?

Dr Sejal Desai 8 year ago

આ તમારો trademark લાગે છે...જય શ્રી કૃષ્ણ

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો....સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Dr Sejal Desai 8 year ago

એકદમ સાચી વાત.....

ધબકાર... 8 year ago

અરે વાહ....@Dr....ખુબ સરસ....@ આ બધું કરી તું મારો સાથ ઈચ્છે છે...એ અહેસાસ છે મને....એટલેજ કદાચ તારી આ મથામણ મને ગમે છે, જાણે સ્વ ને તારામાં વિલીન થવું મને ગમે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now