મારી જિંદગીમાં આવીને ક્યારે સમાઈ ગઈ
ખબર જ ના રહી,
પણ એ સમર્પણ મને ગમ્યું..!!

મારી અધૂરપ ક્યારે એ પૂર્ણ કરતી ગઈ
ખબર જ ના રહી,
પણ એ પૂર્ણતા મને ગમી..!!

હું નહોતો ક્યારેય એવો એ બનાવતી ગઈ
ખબર જ ના રહી,
પણ એ નવીનતા મને ગમી..!!

એ અનંત લાગણીઓ થી મને ભરતી ગઈ
ખબર જ ના રહી,
પણ એ અનંતતા મને ગમી..!!


#sweetbeatfrdzzzzz

Gujarati Shayri by ધબકાર... : 111050496
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર....@harita...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

હરિ... 8 year ago

@bhai.....mast...jai shree krishnaa.....@happy birthday...to...yash....khub khus re ne...khub pragti kre...tevi mari..bhagvan ne prathna....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@Dr....એવુંજ હોય આપણે આપણા મનમાં આવે એવું ઉમેરવાનું.....@ એ રસમય જિંદગીમાં નવા રંગો ભરી જીંદગી રંગીન બનાવતી ગઈ, એ રંગતતા મને ગમી...!!

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai...@Dr.....

Dr Sejal Desai 8 year ago

મારી નિરસ જીદગીને રસમય બનાવતી ગયી પણ એ પરિપૂરણતા મને ગમી !! just to add on my way ...

Dr Sejal Desai 8 year ago

wow ! nice ! Happy birthday to yr little champ

Bhavesh 8 year ago

vah bhai, hbday to little champ yash

Tiya 8 year ago

jay shree krishna ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@tiya...તમારી birthday wish પહોંચાડિશ યશ સુધી....જય શ્રી કૃષ્ણ...

Tiya 8 year ago

mast rohitbhai ... ane janmdivas ni hardik shubhkamna yash ne .... khub pragti kare tevi shubechha ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@Kinjal.....એ બ્રીજરાજમાં સમાવવું મને ગમ્યું...

ધબકાર... 8 year ago

ખુબ સરસ....@shefali...ખુબ ખુબ આભાર ....@ આ તારું મારામાં ખોવાવું, મારા પરનો અતૂટ વિશ્વાસ તારો...મને એ ગમ્યો...

Shefali 8 year ago

Rohit...Tamara દીકરા ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા...

Kinjal Dipesh Pandya 8 year ago

wah...એજ અનંતતા મને બ્રિજરાજમાં સમાવી ગઈ...

Shefali 8 year ago

વાહ...@ હું તરમાં માં ક્યારે ખોવાતી ગઈ ખબર જ ના પડી પણ એ ખોવાવું મને ગમ્યું..!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now