સરકારશ્રી
બાળકોને શું તમે લેબોરેટરી સમજો છો..
.
.
શાળામાં નવા નવા experiment જ કર્યા કરો છો...
.
આજે સેમેસ્ટર...
કાલે નો સેમેસ્ટર...
આજે Gcert બુક્સ ...
કાલે Ncert બુક્સ...
આજે આ અભ્યાસક્રમ કાલે અલગ ..
આજે ઓનલાઈન હાજરી કાલે ઓફલાઇન હાજરી ..
શાંતિથી બેસીને નક્કી કરી લ્યો કે primary education system કેવી બનાવવી છે that's it.શિક્ષણમાં થતા સતત અખતરા બંધ થવા જોઈએ.