માધવ ની સાથે રહી નેં રાધાજી અનેં રુક્મણીજી પણ મિત્રતાં માં બંધાઈ જાય છે, તો સંજોગો સાથે આપણેં પણ, માધવ ની લાજ રાખતાં શીખી જવું જોઈએ... સમય નેં સંયમ માં ફેરવતાં આપણનેં પણ, હવેં આવડી જવું જોઈએ...મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111050278
Kanha 8 year ago

જય શ્રી કૃષ્ણ રોહિત

ધબકાર... 8 year ago

સાચી વાત છે...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now