શુ આ જિંદગીના શોખ છે જયારે પુરા કરવા હતા ત્યારે રૂપિયા ન હતા,
આજે રૂપિયા છે પણ પેલા દોસ્તાર નથી, જે ભાગ પડાવતા હતા,
જીંદગીનું સરવૈયું કાઢ્યું તો જમા-ઉધારનું અજબનું તારણ નીકળ્યું
બધું ખોયા બાદ આજે રૂપિયા મેળવ્યા પણ આપણા ખવાઈ ગયાં હતા.

Gujarati Shayri by Najmunnisha Malek : 111050197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now