ભાઈ ગુજરાતી ને કોઈ ના પહોંચે ...
એક 90 કિલોના ભાઈએ હમણાં હમણાં walking શરૂ કર્યું.મેં મજાક કરવાનું વિચારીને પૂછ્યું કેમ ભાઈ પહેલા બેફામ ખાઈ ખાઈને વજન વધાર્યો અને હવે ડર લાગવા લાગ્યો છે તો વજન ઉતારો છો.
પણ તે ભાઈએ તો સિક્સ મારી અને બોલ્યા : બેટા ! વધારે જમી શકાય એટલે માટે વજન ઉતારું છું. લ્યો બોલો.