શરમાઓ ભલે ...
પણ કરમાઓ નહીં....
કરમાઓ ભલે....
પણ ગળાતા નહીં.....
ગળાઓ ભલે પણ ....
ફરી જન્મતા નહીં....
હવે જન્મ્યા તો જીવજો .....
જીવજો પણ મરતા મરતા નહીં....
જો જો જરા.....

-- hetarth somani

Gujarati Shayri by Hetarth Somani : 111050008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now