The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મમ્મી પપ્પા તમે મને સમજી નહી શકો....! જો તમે એક માતા પિતા હશો તો ક્યારેક ને ક્યારેક આ સાંભળ્યું હશે. અને આ વાતને જનરેશન ગેપ કહીને ટાળી પણ હશે . પણ આ ગેમ કેમ અનુભવાય છે એનુ કારણ જાણવાનો પ્રયત્ન કર્યો હોય ! પણ કદાચ આ એક ટચૂકડી વાર્તા થી તમને કોઈ મદદ મળે🙏 https://www.matrubharti.com/book/19867186/badako-maa-baap-ane-mara-vichar
શું તમને પણ તમારી જોડે ઘટતી ઘટનાઓ જોઈને ભગવાનને પ્રાર્થના કરો છો કે મારી જ કિસ્મત કેમ આવી લખી !!! કોઈ વસ્તુ નું પરિણામ આવવાનું હોય ત્યારે છેલ્લે છેલ્લે તમે પ્રભુને એવી પ્રાર્થના કરો છો કે કદાચ આ પરિણામ બદલાઈ જાય .....? તો મારી આ વાર્તા જરૂરથી વાંચજો કદાચ તમારી કિસ્મત પ્રત્યે તમારો અભિપ્રાય બદલાઈ જાય ! 🙏🙏 Hetarth Somani લિખિત વાર્તા "કિસ્મત એક નજર" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19866972/kismar-ek-nazar
तुम हो ना...? तुम मुझे समझ जाना , बाकी सबसे उम्मीद नहीं है .... पर, तुम से है !!! मेरी ना कहीं बातों को "it's ok" वाली स्माइल से तुम समझ जाना ; कुछ कहना है ? यह ना कह सकु तो तुम अपने बेबाक अंदाज में पूछ लेना ! "बोल क्या कहना है ?" हंसते चेहरे को देख शायद बाकी सब चले जाएंगे ...... पर तुम.... तुम, ठहर जाना तुम भीतर भी एक नजर डाल देना ! क्योंकि तुमसे, उम्मीद है । हां उम्मीद है ! तुमसे मुलाकात हुई तो नहीं पर , जरूर होगी यह उम्मीद है ! तुम कौन हो , कंहा हो , मालूम नहीं ! तुम दोस्त होगे , प्यार होगे , या हमसफर मालूम नहीं ...!!! पर तुमसे उम्मीद रहेगी मुझे पहचानने की । हेतार्थ #शायरी #कविता#मातृभारती#status#thoughtsoftheday#myworld
जो कभी कहते थे आपकी बाते वक्त की मोहताज कहा ?ये तो दवा है दर्द ए दिल के लिए !!! वो आज किसी और के दर्द ए दिल के हकीम बने बैठे है । -Hetarth Somani
तुम्हारा हाथ मेरे हाथ में हो जरूरी कंहा ? ; बस हर रोज हमारे रास्ते एक हो जाए तो भी बहुत है ! इस एक तरफा आशिक के लिए । - हेतार्थ #love #matrubharti #ishk #પ્રેમ #આશિક#શાયરી#સુવિચાર#રોમાંસ
गलती हो गई .... दो पल उन्हों ने हस के बात क्या कर ली हम उन्हें अपना समझ बैठे , जमीन से जुड़ कर सितारों के सपने देख बैठे । – हेतार्थ
जानते हैं जमाने मैं आशिक बहोत है , पर तुम हमसे इश्क करो जरूरी कहा , बस हम तुमसे इश्क है ये जानलो तो भी बहोत है इस एक तरफा आशिक के लिए ।। –हेतार्थ❤️ #onesidelove #romance #love #shayar
બીજેથી કાઢીને રોપેલા ગુલાબના જોજે તને કાંટા ન વાગે , તારું જ કરેલું ક્યાંક તનેજ હયયે ના વાગે . #સુવિચાર #matrubharti
કૃષ્ણ ચાહે રાધા ને, મીરા ચાહે કૃષ્ણને, નિયતિએ રચ્યો ખેલ એવો ! કૃષ્ણ વરે તુલસી ને –હેતાર્થ
सुना था इश्क पागल है , रूप का मोहताज कहां ? लोग हंसते थे ; लोग हंसते थे हम पर क्योंकि हमें उनके मुहांसों से भी इश्क गजब था !!! हेतार्थ -Hetarth Somani
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser