જો કોઈ સંબંધ માં એક વ્યક્તિ ગાંડોધેલો બની ને સબંધ નિભાવે જ જતો હોય ને બીજા ને કોઈ પરવા જ ન હોય તો ચેતી જવું... ગાંડા અંતે ગાંડા જ સાબિત થાય છે હોશિયાર અંતે સાબિતી આપી ને છટકી જાય છે...
#એટલું જ માન આપો જેટલું એ પચાવી શકે...

Gujarati Motivational by Ravina : 111049736
Jasmin Humbal 8 year ago

કેમ આજ રાત ના કલબલાટ ના સંભળાયો?

Ketan 8 year ago

કેટલી જીદ કરો છો તમે તો...અને ક્યાં શબ્દો પાછા લવ..

HINA DASA 8 year ago

માફી માગી લો ને તમારા શબ્દો પાછા લઈ લો

Ketan 8 year ago

કઈ શરત...

HINA DASA 8 year ago

હા તો મારી શરત માની લો એટલે સમાધાન

HINA DASA 8 year ago

અમારે તો ટાયર ને હવા આપે.....

Tiya 8 year ago

hahahahah hoi sake ...

Ketan 8 year ago

આતો અભી ને જોઈને એવું લાગ્યું...કે એ ત્યાંનોજ હશે...હાહાહા

Tiya 8 year ago

achha ... hahahahah ....

Ketan 8 year ago

લે તિયાજી તમને નથી ખબર....ભૂતજેવા ગાંડાજેવા માણસો બધાય કાકદડી ના હોઈ...હાહાહા

Tiya 8 year ago

kakdadi ?? e kaya avyu ?? ketanji

Ketan 8 year ago

ઓ...મને એમકે કાકદડી થી...હાહાહા

Abhi 8 year ago

Surat thi.. ???

Ketan 8 year ago

ક્યાંથી..

Abhi 8 year ago

A hu aavyooo

Ketan 8 year ago

દાદી ...હીનાજી ને સમજોતો કરવો હોય તો આપણી કાઈ ના નથી..હજી સરસ માજા નું જમાડવા તૈયાર છું એને...

Ketan 8 year ago

હીનાજી હું કાઈ ફુગ્ગો છું કે મને હવા આપવાની હોઈ...

Ravina 8 year ago

તને મેં કીધું તું સમજોતો કરી લે ત્યારે તું માન માંગવા બેઠી ને અમે તને પચે એટલું જ દઈ... તો તું બાજે જ રાખે છે...એતો જમાડે છે જનસેવા કરે છે... તું માન આપ એમને...

HINA DASA 8 year ago

સખી તને વળી માન મળે તો પચાવી નથી શકતી તુંય સખી સખી કરીએ છીએ તો આ કેતન ને હવા આપવાની એમ

Ketan 8 year ago

હા દાદી...અઘોજ છું...આ લોકો નું નક્કી નય...કયારે ઢીક મારી દયે..હાહાહા

Jasmin Humbal 8 year ago

ડંડા ની જરૂર હોય તતારે આવે નહિ દંડાધારી

Ravina 8 year ago

એ ચાલુ બાજવાનું...કેતન તમે તો આઘા જ રહેજો...હાહા...

Jasmin Humbal 8 year ago

લ્યો સાચું બોલવા માં પણ માર ખાવાનો @ ગાંધી બાપુ નથી

HINA DASA 8 year ago

ભાઈ માર ખાવો છે

Jasmin Humbal 8 year ago

કઈક તો સાચું બોલો -રસોઈ ને તમે - કેમ માની લેવું

Ketan 8 year ago

હા અભી હીનાજી છેજ...તું તારે ડરતો નય...હાહાહાહ

HINA DASA 8 year ago

હસતા રહેવાનું ને રડાવતા રહેવાનું વિપક્ષીઓ તમે અમારા ધ્યાન મા જ છો વિઘ્નસંતોષી ઓ

Maylu 8 year ago

એટલે ભયલું તું રડવાનું ચાલુ રાખ એમ કહે છે તને....હા હા

Abhi 8 year ago

@Diduuu hu pn jav j chu

HINA DASA 8 year ago

ભયલુ તું ચાલુ રાખ હું રસોઈ બનાવી ને આવું હો મહેમાન છે એટલે બાકી ડરતો નહિ હું છું જ

Abhi 8 year ago

Are aapde to hasta j revanu ???

Maylu 8 year ago

હા હા ...જાસ્મીન ભાઈ નેતર નહીં વાંસ જેવા સીધા...

Jasmin Humbal 8 year ago

કોણ ઉપદ્રવી

Maylu 8 year ago

હારને વાલો કો કોણ જીતા શકતા હે ??? હા હા

HINA DASA 8 year ago

જો આવ્યા ને જેટલા સામિલ હતા એ બધા ઉપદ્રવીઓ.

HINA DASA 8 year ago

હા એ તો જીત નો પર્યાય જ અમે છીએ તો શું થાય હાર તો જોય જ નથી ને જોઈશું પણ નહીં

Jasmin Humbal 8 year ago

નેતર ની સોટી જેવા સીધા કા

Abhi 8 year ago

hahahaha @Ghelaaa ?

Abhi 8 year ago

Ave sachu radu chu ????

Maylu 8 year ago

રડનેવાલો કો કોણ રોક શકતા હે ??? હા હા

Abhi 8 year ago

jov jov Maro DAV karva aavi gya ???

Abhi 8 year ago

Na hu to radto j nathi khali Ganda j kadhu ho ???

Ketan 8 year ago

હીનાજી તમારા ભયલું ને ચસ્કો હતો રડવાનો..

Jasmin Humbal 8 year ago

ખોટે ખોટા રડે તેને શુ કહેવાય?

HINA DASA 8 year ago

તો વાંધો નહિ બાકી આ બધા તો આપણા જેવા સીધા માણસો ને રડવવા મા જ દિવસ કાઢે છે

Abhi 8 year ago

hahahahaha @Dadiiii ??

Ravina 8 year ago

સખી... મારી તો ટીમ પણ તું ને જીત પણ તું... બીજું કોણ હોય!

Abhi 8 year ago

Atle khotu khotu radi lidhu ???

Abhi 8 year ago

@Diduuu hu radto j nathi Jov aa loko parane radavano prayatna karya kare che

HINA DASA 8 year ago

આ સખીની જ ટિમ હશે

HINA DASA 8 year ago

કોણે રોવડાવ્યો મારું ભયલું ને હે

Abhi 8 year ago

A hasu chu jov DP ma

Ketan 8 year ago

આ અભી હજી રોવે છે..??

Jasmin Humbal 8 year ago

ha ha kale holiday

Abhi 8 year ago

હાહાહાહાહા @દાદી.. ફાઈનલી ઉતારી દીધું યાર એ વચન રહ્યું.. :)

Jasmin Humbal 8 year ago

videshi bhut lage?

Jasmin Humbal 8 year ago

videshi bhut lage?

Ravina 8 year ago

આભાર...જસભાઇ કાલે આવજો હો પાછા...

Ravina 8 year ago

બાબલા તે રોઈ લીધું તોય ભૂત ના ઉતર્યું?

Abhi 8 year ago

પસ્તાવોતો બંન્ને માથી એકને તો થશે જ ને.. ??

Abhi 8 year ago

અરે બધાને પોતપોતાની રીતે મોજ કરવાં દેવાય જેને જેમ ફાવે તેમ.. ગાંડાને ગાંડાની જેમ.. હોશિયાર ને હોશિયાર ની જેમ.. ???

Ravina 8 year ago

true indrajitsinhji...very true....

Ketan 8 year ago

મને તો રોતા જ નથી આવડતું...ભાવેશભાઈ...હાહાહા

Bhavesh 8 year ago

ne tame su durupyog karo chho e to kaho

Indrajitsinh Jadeja 8 year ago

True Ravinaji but there is very small thin line between being emotional and being practical its like walking in bare sword. some times we have to manage a situation and relationship. ક્યારેક ખબર હોવા છતાંય ગાંડા બનવું પડે છે.

Ketan 8 year ago

વાહહ ભાવેશભાઈ આંસુ ઓ નો સદ ઉપયોગ તો તમે એકજ કરો છો...હાહાહા

Bhavesh 8 year ago

vahh mane to emke ketanbhai pump mukse akhoma

Bhavesh 8 year ago

ha ketanbhai avuj , tamne to khaber rajkot ma pani no problem chhe to ,khali baltij ape, pehla radi ne bhari levani, pachhi nahi levanu

Ketan 8 year ago

અરે વેકયુમ ક્લીનર થી આંખું સાફ કરી દયસ....હાહાહા

Bhavesh 8 year ago

etle tamare by sea surnagar javuj chhe emne

Ketan 8 year ago

બસ એટલુંજ...આવી રીતે તો રોજ ભાવેશભાઈ બાથરૂમમાં છાનામાના રોઈ લ્યે છે...હાહાહા

Ravina 8 year ago

હા બીજા કોઈ ગાંડાઘેલા બન્યા હોય હવે સમજાઈ ગયું હોય એય ભેગા ભેગા રડી લો... કેતન તાકો ફાડ બીજા નેય રૂમાલ દે...

Abhi 8 year ago

lo radi lavv chu Hihahahahahahahahahaha ???????????

Ketan 8 year ago

હા અને રોવાનું ભેંકળા તાણી ને અહીં રાજકોટ માં અવાજ સંભળાવો જોઈએ...

Bhavesh 8 year ago

mare su crush ma javu hoy ne sur nagar etle

Bhavesh 8 year ago

ato saru thayu mane to em hatu dadi kahese bhavnagar no dariyo સુરેન્દ્રનગર na bhogava sudhi bharay etlu rad

Abhi 8 year ago

Hi hahahahaha @Dadiii na ho avu to nai j karu.. :)-

Ravina 8 year ago

બસ એને રોવા દેજો... બાબલા છેક ભાવનગર સુધી પુર આવું જોઈએ એટલુ રોજે...ખાલી થઈ જવી જોય ટાંકી ..

Ketan 8 year ago

હવે સુ..ખીચા માં રાખીને મંડ પાછો રડવા...હાહાહા

Bhavesh 8 year ago

ne akhma pani na avta hoy to ketanbhai ne ke, rumal pani ma paladi ne apse etle amne lage bablae રૂમાલ bhino kari didho

Abhi 8 year ago

Lo lai lidhoo ave..??

Ketan 8 year ago

હા ભાઈ લયલે રૂમાલ...

Abhi 8 year ago

મારે તો જેટલું રડવાનું હતું એટલું હું રડી ચુક્યો @દાદી..

Bhavesh 8 year ago

kem babalne akho valva mandi mari vato thi???

Ravina 8 year ago

બાબલા તું રડી દે.. હળવો થઈ જઈશ... જો કેતન રૂમાલ આપે..હાહા....

Abhi 8 year ago

ટુંક મા કવ તો કોઈ આપણી સાથે કંઈ ખરાબ કરી ગ્યો તો આપણે એમને સમજાવાની જગ્યાએ છોડી દેવાની રાઈટ..??

Abhi 8 year ago

હાહાહાહાહા @ભાવુભાઈઈ ??

Abhi 8 year ago

એ વાત પણ સત્ય કહીં @ભાવુંભાઈઈ

Bhavesh 8 year ago

baki to thokar lage pachhij samjay chhe k apne gandaghela hata

Abhi 8 year ago

અને ચેતી તો પહેલા થી જ ગ્યા હોય એવું પણ બને @ભાવુંભાઈઈ

Bhavesh 8 year ago

eni pachhal e gandaghela ni mansikta e hoy k to enama ne marama su fark

Bhavesh 8 year ago

ne tame ચેતી javanu kaho chho te , khara arth ma chetva vala 100 e 2-3 nikalse

Ravina 8 year ago

જો બાબલા રીત તમારા પર નિર્ભર... મંઝિલ બધા ની એક જ છે પણ જીવવાની રીત દરેક ની અલગ હોય....

Abhi 8 year ago

દરેકનાં વિચારો અલગ હોય પધ્ધતીઓ અલગ હોય.. પણ હાં સત્ય શું છે એતો ફક્ત એને જ ખબર હોય હો..

Abhi 8 year ago

ફલ મલે કે ના મલે પણ બિજો કોઇ ગાંડોઘેલો ના બને એનાં પણ પ્રયત્નો હોય

Bhavesh 8 year ago

pan ravina ghana ne am gandoghelo banva pachhal nu karan e hoy k emne ek visavas hoy k ek divas to mane anu fal malse

Abhi 8 year ago

એક વાત કવ શું સામે વાલાને અફસોસ કરાવા કડવું ઞેર જ ઓકવાનું..?? શું તમે પતાસા ખવડાવીને એને એની ભુલ નો અહેસાસ ના કરાવી શકો..??

Bhavesh 8 year ago

bhopu bhopu, rickshaw avi

Abhi 8 year ago

અને એ વ્યક્તી છટકી જ હોય એ કયા આધાર પરથી નક્કી કરી શકો..??

Abhi 8 year ago

હમ્મ

Ravina 8 year ago

ના એવું ના હોય... ગાંડા ઘેલા બની ને એટલે સ્વાર્થ વગર, લાગણીવશ, બીજો વ્યક્તિ ખોટો જ હોય એવું જરૂરી નહિ પણ એને કદાચ છટકતા આવડતું હોય..

Abhi 8 year ago

**સમજું

Abhi 8 year ago

કદાચ એવું પણ બને ને કે એજ સૌથી મોટો મુર્ખ પણ હોય શું કહેવું તમારું.??

Abhi 8 year ago

જે વ્યક્તી ગાંડા હોવાનો કરે શું એ ખરેખર ગાંડો જ હોય અને જે હોશીયારી બતાવી ને જાય છે એ હોશીયાર જ હોય..?

Maylu 8 year ago

અમુક હોય અપવાદ....હા હા હા

Ravina 8 year ago

પૂછ ને બાબલા... કમેન્ટ ના ક્યાં પૈસા લાગે! બાકી તો કોઈ દેખાવ એવા નથી...હાહા

Abhi 8 year ago

@દાદી.. એક પ્રશ્ન પુંછું..?

Ravina 8 year ago

હાહા...એમાંય અમુક ભાવેશ જેવા હોય રોજ મૂકી આવો તો રોજ આવી જાય... એમનું કઈ ના થાય....

Maylu 8 year ago

એવી રીતે મુકી અવાતા હોત તો જોવાનું જ શું હતું .... હા હા

Ravina 8 year ago

હાથ ઝાલી ને મૂકી આવાના... મારી ભાષામાં કવ તો રીક્ષા કરી ને મૂકી આવા..હાહા...પાછા ના આવે જીવ લેવા..હાહા.....

Maylu 8 year ago

ઓકે....જવાવાળા ને કોણ રોકી શકે...જયાં જવું હોય ત્યાં જવા દેવાના...હા હા હા

Ravina 8 year ago

સબંધ ના નામે મજાક કરી ગયા સંત... આવા માણસો ને માફ કરી દેવા .. દિલ માં કે મગજ માં કયાય જગ્યા ના અપાય... ત્યાં નડે... જગ્યા રોકે ખોટી....

Ravina 8 year ago

આભાર કેતન, ટિયા, ભાવેશ ,સખી ,સંત...

Maylu 8 year ago

છટકી જવા માટે પ્રોપર રિઝન પણ ના હોય તો ય છટકી જાય એવા લોકોને શું કહીશું ???

Maylu 8 year ago

khub srs @ dadiii...

HINA DASA 8 year ago

સાચી વાત સખી

Ravina 8 year ago

હાહા.. હરિ માણસ જાણી ને મૂર્ખા બને એનું કઈ ના થાય ને...

Ravina 8 year ago

દરેક ને બધી ખબર પડતી જ હોય રોહિત કે આપણે શું બનીએ છીએ તેમ છતાં માણસ જતું કરતો હોય...

Ravina 8 year ago

સિમ્મી... અહીંયા તો માણસો ભગવાન ના પણ દોષ કાઢે એમ છે એટલે કોઈ શુ કહે એ બવ ના વિચારાય....

હરિ... 8 year ago

but..di..ganda ne to pelu hosiyar manas 6atki jaay pa6i khabar pade k aapde. ...to gandaa sabit thaya ne....

Tiya 8 year ago

mast di .... a jivan ma utarish ...

Ketan 8 year ago

ખૂબ સરસ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સાચી વાત છે....@ પણ આવા ડાહ્યા થવાય કઈ રીતે..???

Simran Jatin Patel 8 year ago

આજકાલ લોKઓ પ્રેક્ટિકલ વર્તનને.... સ્વાર્થી કહે છે.... શેફુ....

Ssndeep 8 year ago

એમા પણ પાત્ર નજીક નુ હોય તો ઘણુંબધું બનવું પડે છ

Shefali 8 year ago

ha....e j...thodu practicle banvu pde

Ssndeep 8 year ago

સાચી વાત છે એકતરફી સબંધો તકલીફ આપે છે ...

Shefali 8 year ago

એક દમ સાચી વાત જીગરી...બહુ લાગણી માં ના tanavay

Ravina 8 year ago

બની શકે સંદીપજી... પણ સંબંધ ટકાવાની જવાબદારી તો બેવ ની હોય ને...એક હાથે તાળી ના પડે...

Ssndeep 8 year ago

નિભાવવા વાળો ગાંડાઘેલો ન હોતા માયાળુ પણ હોય શકે , પરવા ન કરતો દેખાય એ અંતર્મુખી પણ હોય શકે ... માન તો ખપ પુરતુ જ અપાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now