હેરાન નથી કરતી હવે હું એને..

એ વાત પણ હવે એને હેરાન કરે છે...

Gujarati Blog by Nidhi_Nanhi_Kalam_ : 111049695
Shailesh Ahir 8 year ago

સાચીવાત

निरेन पटेल 8 year ago

#ભલે લાખો હોય #દુનિયામાં ચાહકો તારા પણ તને #પ્રેમ તો એનાથી જ થશે , જેને તારી #કદર નઈ હોય!??✔

Upendra Ghedia 8 year ago

beautiful thought

જી.એસ.રામાનંદી સાધુ 8 year ago

.ભુખ. એએવીછેબધાયને...............હેરાનપરેશાનકરેછે

Nirav Patel SHYAM 8 year ago

ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આપણી વાતો, આપણું વર્તન સામે વાળી વ્યક્તિને હેરાન કરતું હશે, પણ એ કદાચ આપણાં મનનો ભ્રમ પણ હોય.. સામેવાળી વ્યક્તિ તમારી વાતોથી, તમારા પ્રશ્નોથી, તમારા ગુસ્સાથી.. ખુશ પણ રહેતી હોય એમ બને.. !!!

Ssndeep 8 year ago

હેરાન રહેવાની આદત હશે એને ... !!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now