Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રોકી લ્યો, રોકી લ્યો,કોઈ મુજને,
જાનુ મારી કૂવે પડવા જાય રે......રોકી.

રોટલી ઘડે ને મોબાઈલ વાપરે,
ભૂખ મારી અડધી ભાંગી જાય રે..હો.

હુ રે વઢુ તો વટકા ભરતી,
ચાલે ના મારુ એની આગળ કઈ રે...હો..
જાનુ મારી કૂવે પડવા જાય રે.....

દન આખો મોબાઈલ હારે રમતી,
હું રે જોવું તો આંખો કાઢતી હો...
જાનુ મારી કૂવે પડવા જાય રે.....

જીવતર મારુ તો એણે કાઢ્યું,
સુખનો થાયે મને ન આભાસ રે...
જાનુ મારી કૂવે પડવા જાય રે.....

હર વખત મરવાની ધમકી આપતી,
કરે કોશિશ ના એકઈ વાર રે....હો..
જાનુ મારી કૂવે પડવા જાય રે....

રોકી લ્યો,રોકી લ્યો કોઈ મુજને,
જાનુ મારી કૂવે પડવા જાય રે.....

ના...જા...ના...જા.....ના...જા....જા..જા.
???????????
???????????

Gujarati Blog by Dp, pratik : 111049649
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now