એણે પૂછ્યું હું કોણ છું..???
કીધું પ્રેમ છે તું મારો ...
એણે પૂછ્યું પ્રેમ શું છે ..???
મે કિધુ ,
કહી ના શકાય પણ દિલ થી સમજી શકાય એ પ્રેમ...
તું મારી સાથે હોય કે ના હોય પણ હું હંમેશ તારો સાથ આપું એ પ્રેમ...
બધું જ હારી ને પણ જીત ની ખુશી અપાવે એ પ્રેમ...
તારો સાથ ના હોવા છતાં તારી હુંફ આપી જાય એ પ્રેમ ...
તને બીજા જોડે ખુશ જોઈ ને મારા મન ને જલન નઈ પણ સુકુન આપે એ પ્રેમ ...
મારા દિલ મા તને હમેશાં જીવંત રાખે એ પ્રેમ ...