આજ માણસ ની દુનિયાનો મહેમાન થયો છું,
કરી તો લઉ સાબિત કેવો ઘડનાર થયો છું.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111049339
... 8 year ago

સરસ..

Dp, pratik 8 year ago

મજા લઈએ તો સજા પણ મળે એમાં શું ખમી લેવાઈ????

... 8 year ago

મજા ને સજા બેય લેજો હોં..

Dp, pratik 8 year ago

હા આરામ થી રહું છું,મજા આવે મજા લેવા માં???

... 8 year ago

માણસની દુનિયામાં રેજો થોડાક દિવસ એટલે ઘણાય અનુભવ મળી જાશે..

Dp, pratik 8 year ago

એક માણસ ની મણસાયનો અનુભવ મળી જાય તો જતો રહું???

... 8 year ago

તો હવે તમારી દુનિયામાં પાછા જવાનું શું લેશો?

Dp, pratik 8 year ago

હા આવો આવો એલિયન તમારી જ રાહ જોતા હતા???

... 8 year ago

એલીયન આવી ગ્યા..?

Dp, pratik 8 year ago

હાહાહા સૂર્યવાસી કહો,??

HINA DASA 8 year ago

એટલે મૂળ તો મંગળવાસી હસો ને..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now