મેં કર્યો પ્રેમ તને દિલ થી♥♥
પણ તે સુણી ના વિનતી??
થઇને ગુલામ તારો આજ,
કરી બરબાદ મેં જિંદગી??
શું હતી ખોટ ચાહત માં,
કહિતો દે થોડું હકકથી??
આમ અબોલા રાખે શાને?
કિચ કિચ કર ને વટથી??
મુજ ભોળાને ભોળવી દીધો,
હવે શું રાખે બાકી શકથી?
માન્યું બિન્દાસ થોડો હતો હું,
તારેય વર્તાવી હતી ષક્તિ.?
માની'તી મેં તને જ્ઞાનગુણી સ્ત્રી,
લાગી તું વિના અક્કલની ખીચડી?
Dp,"પ્રતીક"