અંતર ની બોલી
ચાલ આપને દુનિયાને પ્રેમ આપીએ
સાથે હું હોઉં તો દુનિયા ભૂલીએ આપણે...
હાથોમાં હાથ નાખી ઝુમીએ આપણે
દુનિયાને એક મંચ બનાવીએ આપણે....
પ્યાસ એકમેકના હોઠ નો સ્પર્શ કરીએ આપણે
દુનિયાના આ રીતરસમ થી ઉપર ઉઠીયે આપણે...
એકબીજાના રુહમાં ઉતરીએ આપણે
યાદો ના પળો ની હારમાળા બનાવીએ આપણે...
દૂર દુનિયાથી પ્રેમની ભાષા જાણીએ આપણે
એકબીજાના પ્રેમ થી દુનિયા જીતીએ આપણે...