બોલી દેજે જ્યારે પણ
મન ભરાઈ જાય
ત્યારે...મારા સંબધો થી...
હુ હસતા હસતા છોડી
દઈશ બધા સબંધ...

Gujarati Whatsapp-Status by nihi honey : 111049222
Parsotam Loncha 8 year ago

સાચુ.એવુ હુ પણ માનુ છુ

ધબકાર... 8 year ago

ઓકે...@nihi....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Semi 8 year ago

prem to prem 6 vadare o6u ema na hoy medam

nihi honey 8 year ago

prem kyare pan khoto nathi hoto.....ocho vadhto hoi sake. evu maru manvu che

ધબકાર... 8 year ago

એટલે તમે આવું ના કરી શકો તો એ પ્રેમ ખોટો છે એવું કહી શકાય ??

nihi honey 8 year ago

ha....jyare prem sacho hoy unconditional

ધબકાર... 8 year ago

osm....પણ...શું એવું શક્ય છે??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now