પ્રેમ ન કેવળ આંઘી,
પ્રેમ હદયની નિશ્વલ સુખદ સમાધિ ;
પ્રેમ ન કેવળ ભોગ,
પ્રેમ પ્રાણથી પ્રાણ શુભ યોગ ;
પ્રેમ ન કેવળ બંધન,
પ્રેમ બૃહતમ વિશ્વહદયનુ સ્પંદન ;
પ્રેમ ન કેવળ રોગ,
પ્રેમ સકલના શ્રેયાથઁ નિજ પ્રેય તણો પરીત્યાગ.

Gujarati Shayri by Chirag Vora : 111049188

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now