ક્યારેક બધુ સમજવાં છતાં અણસમજુ બનવાની અલગ જ મજા છે !

Gujarati Hiku by Afsana : 111049175
Manthan Patel 8 year ago

ખુબજ સત્ય વાત...

MAYUr 8 year ago

જાણે અજાણે જે તમને ઈગનૌર કરે'__ તે તમારાથી દૂર છે પરંતુ જાણી જોઈને જે ઈગનૌર કરે__તે તમારા દિલની નજીક છે...?_?

Abhi 8 year ago

હું તો કવ @અપ્પુડી આખી લાઈફ જ આમ જીવાય મગજમારી જ નહીં કોઈ હેરાન જ નો કરે.. ???

ધબકાર... 8 year ago

ખુબ સરસ....@ જાણી જોઈને પોતાની જાતને ગાંડા માં ખપાઇ નાખવાની મજા છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now