માણસ ફક્ત આશા, અપેક્ષા અને અરમાનો ઉપર જ જીવતો હોતો નથી. માણસ આશ્વાસન ઉપર પણ જીવતો હોય છે. નિષ્ફળતા અને અઘરા સમયમાં માણસને બે વસ્તુની સૌથી વધુંજરૂર પડે છે. એક છે સહાનુભૂતિ અને બીજું આશ્વાસન.

Gujarati Quotes by Manish Patel : 111049162

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now