પોતાના પણ ચાલ ચાલતા ગયા, એટલેજ કદાચ ભરમાઈ ગયો..!!
ખેલાડી તો હું પણ માહિર જ હતો, છતાં એકેએક કરી બધું હારતો ગયો..!!
એકપળ આપી એવી આ સમયે, કે એમાં હું તૂટી ને ભૂક્કો થઈ ગયો..!!
ત્યાંજ આવી જીવંતતા ભરવા એ પૂર્ણતાની પળ, અને હું એમાં જ જોડાઈ ગયો..!!
#sweetbeatfrdzzzzz