મને મારી ભૂલની કોઈ સજા તો આપો,
કે ના રહું ફરી ભ્રમમાં એવી દવા તો આપો.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111048994
HINA DASA 8 year ago

હાહાહા

Dp, pratik 8 year ago

કવિતા ચોર ની મુંજવણ પહેલા દૂર,કે કેવી રીતે પોતાનું નામ એમાં લખવું .??

Dp, pratik 8 year ago

અમારી પાગલપંતી લોકો ને જ્ઞાન આપે છે,અજ્ઞાની નથી બનાવતી

HINA DASA 8 year ago

હાહા કોની કરી

Dp, pratik 8 year ago

વિઘનહર્તા કયો લ, લોકો ની મુંજવણ દૂર કરું છું,

HINA DASA 8 year ago

ના હો હોય એને શુ બનાવવા વિધ્નસંતોષી માણસો

Dp, pratik 8 year ago

તમારે લોકો એ મને પાગલ જ બનાવો છે એમ જ ને,ઈર્ષાળુ માણસો

HINA DASA 8 year ago

પાગલપન ની દવા મળી નથી મળશે એટલે મોકલી દઈશું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now