​જંગલ માં રોજ સવાર પડે અને હરણ વિચારે છે કે મારે સિંહ થી વધારે તેજ દોડવું પડશે નહિતર મને ખાઈ જશે...​
​અને સિંહ વિચારે છે કે મારે હરણ થી વધારે તેજ દોડવું પડશે નહિતર હું ભૂખ્યો મરી જઈશ...​
​કહેવાનો મતલબ ખાલી એટલો જ કે તમે સિંહ છો કે હરણ કોઈ ફેર નથી પડતો. જો તમારે સારી જિંદગી માણવી છે તો તમારે રોજ દોડતા રહેવું પડશે.​
​​જે દિવસે આરામ કરવાની ટેવ પાડી લીધી બસ એ દિવસ થી ભૂખ્યા મરવાનો વારો આવશે​​

​સંઘર્ષ વિના કઈ પણ મળતું નથી​

​​દોડવું તો પડશે જ​​

English Quotes by Rakesh Chavda : 111048954

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now