*હમ કોં હિન્દી આવડતા હે પણ ફાવતા નહીં હૈ*... ???
*સીધા આગે જાકે ડાબે વળ જાના*.....??
*હમારે ગુજરાત મે તો ઇતના મોટા ગણપતિ લાવતે હે કે મુનશી-પાલટી કે વાયર કે થાંભલે ભી હટાવને પડતે હે*....??
*મેડમ આપ હૈ ને મેરા સીમ કાર્ડ હાવ બંધ કરદો ખોવાય ગ્યા હૈ*
*હમારે ગામ મેં કોઈ વાયડાઈ કરતા હૈ ના તો સબ લોગ ઉસકો ધોકાવાળી કરતે હૈ*...??
*જલ્દી દો ને ભૈયા પછી મોડા હોતા હૈ ન તો પછી ઘર મેં મગજમારી હોતા હૈ*... ??