જિંદગી એ એવી તો કરવટ લીધી કે,
જ્યાં કોઈ નહોંતુ સાથે ત્યારે તને દીધી...!!

આ મારા પ્રેમ ની પૂર્ણતા કરવા માટે જ,
મારા માટે જાણે સ્વર્ગ સમી તને દીધી...!!


#sweetbeatfrdzzzzz

Gujarati Shayri by ધબકાર... : 111048647
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali

Simran Jatin Patel 8 year ago

જેયશ્રીકૃષ્ણ.... શુભ નાઈટ બધાંયને.....

ધબકાર... 8 year ago

ઓકે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

એ તો સન્ડે જ કહેશે હું નય કહું.....

Simran Jatin Patel 8 year ago

હા try કરીશ.... પોસ્ટ લખવાનું એ વિશે....

ધબકાર... 8 year ago

Sunday શું છે?? કઈ special?

Simran Jatin Patel 8 year ago

ok... don't worry.... પણ નેક્સ્ટ સન્ડે ક્યાંય નો જતા હો... મારા ઘરે આવવા નું છે બધાયે....

ધબકાર... 8 year ago

તમે જઈ આવજો...અને તમારા અનુભવ પોસ્ટ થાકી શેર કરજો...

ધબકાર... 8 year ago

અરે હા...પણ મારે કાલે બીજે જવાનું છે...આમપણ મારે week off Tuesday hoy...

Simran Jatin Patel 8 year ago

અરે મેં કહ્યું હતું ને ત્રીમંદિર નું ત્યાં.... એ પળ એવી હશે જાણે બધું જ શૂન્ય... હું ને તું..... જગ જ આખું બનશે આ અનોખી પ્રીતમાં એકાકાર....

ધબકાર... 8 year ago

સરસ...બેસ્ટ ઓફ લક...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

p 8 year ago

saras ho..koi dought nth fail thavano..

ધબકાર... 8 year ago

ખુબ સરસ..@seem.... આ પળ માણીશ એવો, જાણે આ અનંત સાથ જેવો...

ધબકાર... 8 year ago

સરસ...exam ની કેવી तैयारी ओ che?

Simran Jatin Patel 8 year ago

આ એક જ ભવમાં એક એવું પળ મળી જાય કે લાગે ભવોભવનો પ્રેમ મળ્યો જાણે....

p 8 year ago

bas maja ho...

ધબકાર... 8 year ago

@seem...ક્યાં??

Simran Jatin Patel 8 year ago

એNડ હા હું કાલે જવાની તમને સમય અનુકૂળતા હોય તો આવજો.... કાલે અમિત શાહ પણ ત્યાં આવવા ના છે....

ધબકાર... 8 year ago

મોબાઇલ settings માં notification માં mb app ના notification off કરી દો...થઈ જશે...

p 8 year ago

phone na setting menu ma jai ne notification off kri devanu..sim..

Simran Jatin Patel 8 year ago

એક હેલ્પ કરશો.... આ દિનેશભાઇ છે ને એમને નોટિફિકેશન ઑફ કરતા શીખવો ને એમણે પોસ્ટ મૂકી છે.... એમને ડિસ્ટર્બ થાય છે તો....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@piyusha

p 8 year ago

wah..mst..ho..

ધબકાર... 8 year ago

ભવેભવ કોણે જોયા છે, આ ભવ મળે તો પણ મળ્યા લાગે જાણે ભવેભવ...

Simran Jatin Patel 8 year ago

પ્રતિક્ષા માં જ લેવાય છે આપણા પ્રેમની પરીક્ષા.... તું ધીરજ ધરી શકતો હોય તો ધર.... ભવેભવ તને જ કરવો છે મારે તો પ્રેમ....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર..@maylu

Simran Jatin Patel 8 year ago

જિંદગી આજકાલ એવા વળાંકો લે છે કે.... ખુદા મારા પ્રેમની પરીક્ષા લે છે કે..... ખુદ પ્રેમ જ...

Maylu 8 year ago

wah khub srs rohitbhai....

ધબકાર... 8 year ago

આ પ્રેમની ક્યાંય પરીક્ષા ના હોય, હોય તો માત્ર પ્રતિક્ષા હોય...

Simran Jatin Patel 8 year ago

જિંદગી આજકાલ એવા વળાંકો લે છે કે.... ખુદા મારા પ્રેમની પરીક્ષા લે છે કે..... ખુદ પ્રેમ જ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now