જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે,
કયારેક એણે જ કીધુ હતું કે તું જેવીપણ છે મારી જ છે.
(પરંતુ ખબર નઈ લોકો જેવા છે તેવા કેમ નઈ સ્વિકારી શકતા હોય..શું કામ એ તમે ઈચ્છો તેવા બને? પ્રશ્નો તો અનેક છે પણ જવાબ શેષ માત્ર પણ નથી ..)

Gujarati Blog by Krina : 111048429
Chirag Vora 7 year ago

તમે જેવા છો એવા જ કોઈ સ્વીકારે .. તો સમજો પ્રેમ હશે. .. તમને પસન્દ કરનાર ને.. અને..પ્રેમ પાસે..કોઈ ઓપશન પણ નથી... તમારા શિવાઈ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now