મિત્રો તો વાયડા જ હોવા જોઈએ,
બાકી કો-ઓપરેટીવ તો બેંક પણ છે !!

Gujarati Jokes by Ketan : 111048373
Simran Jatin Patel 8 year ago

જમ્યા પછી સોડા ને આઈસ્ક્રીમ પણ મળે કે બહાર જવું પડે..... એન્ડ સવારે તપેલી ભરી મિલ્ક લાવજો... મારી મિલી એના બચ્ચા સાથે આવશે હો... શુભ નાઈટ ચલો સવારે મળીએ...

Ketan 8 year ago

જય શ્રીકૃષ્ણ

Ketan 8 year ago

હાહાહા..પાકું

હરિ... 8 year ago

atare...jai shree krishnaaa....

હરિ... 8 year ago

ok...to kale savare maru born vita...ho...

Ketan 8 year ago

હા..24 7 જે માંગો એ...

Simran Jatin Patel 8 year ago

24/7 કેમ કેતનજી સાચું કહ્યું ને......

હરિ... 8 year ago

ha..ok...je taju hoy e aapi do...vadhu hoy to...??

Ketan 8 year ago

હા જે ખાવું હોઈ એ મળશે..

Simran Jatin Patel 8 year ago

બધું જ છે.... હવે તો જ્યારે ખાવું હોય ત્યારે હોટેલ જ ખોલી દીધી જ કેતનજી એ....

હરિ... 8 year ago

mara mate kai 6e k nai..khava ma....??

HINA DASA 8 year ago

એ પરોક્ષ રીતે ધર્મશાળા માંથી જ આવે છે તું ભોળી નહિ સમજે

Ravina 8 year ago

હાસ્તો.. store કરી લીધો જીગરી... કોઈ ને કેતી નહિ... આભાર સખી... btw આ તારી ધર્મશાળા નું હું નથી ખાતી મારા કેતનયા ની હોટલ નું છે...

HINA DASA 8 year ago

ના હું ઘરે જ ખાઈશ... ધર્મશાળા તો તમારા જેવા દરિદ્ર નારાયણ માટે જ ખોલી છે

Shefali 8 year ago

jigri pet parku nathi....5 vadki!!!

Simran Jatin Patel 8 year ago

બચકું નય પણ બચી કરતા આવડે કેતનજી.... એ પ્યોર વેજિટેરિયન છે....

Ravina 8 year ago

સખી તને આપું 1 વાટકી રસ?

Ravina 8 year ago

વાહ 5 વાટકી રસ ને એના પર ગુલ્ફી મજા આવી ગઈ આજે તો...

HINA DASA 8 year ago

કેમ તમને ભર્યું તો બચી ગયું બિચારું..

Ketan 8 year ago

ઓકે સીમરણજી...પણ પેલાં કાલુ ને કયો...હીનાજી ને બટકું ભરે..હાહાહા

Simran Jatin Patel 8 year ago

કાલે સન્ડે નું પણ નક્કી કરી દેજો હો..... ને વધારે રજા માં વધુ ભૂખ લાગે so....

HINA DASA 8 year ago

મેં તો મેનુ નક્કી કર્યું છે મને તો ખબર જ હોય ને

Ketan 8 year ago

અને હીનાજી ને બતાવી ને પિવો..હાહાહા

Ketan 8 year ago

એક વાડકી નય 5 પીવો...દાદી

Simran Jatin Patel 8 year ago

એમાં પૂછવાનું શું.... મહેમાન થોડા છીએ..... આપણે તો ઘરના....

Ravina 8 year ago

રસ બવ સરસ હતો હો... એક વાટકી ઓર મળશે?

Simran Jatin Patel 8 year ago

મસ્ત કેતનજી આજે બરાબર જમી.... કોઈ સોડા પીવડાવે તો સારું લાગે થોડું....

HINA DASA 8 year ago

હા આજે ધર્મશાળા મા દીપિકા ના લગ્ન ની ઉજાણી હતી તો સિઝન વગર રસ પણ આપ્યો છે બધાને..

Ravina 8 year ago

વાહ મારી થાળી આવી ગઈ....મસ્ત..એકદમ

Simran Jatin Patel 8 year ago

હા જલ્દી ઘરમાં ન આવવા દે..... ને સામેવાળું જો વાંદરા જેવું હોય તો મજા આવી જાય....

Simran Jatin Patel 8 year ago

ને હા કાલુ કહે છે કે જુલી ગર્લ હતી તો એને બધું ખવડાવ્યું સારું સારું હું બોય છું તો ભૂખ્યો રાખવાનો....

Ketan 8 year ago

ઓહો...તો તમારા ઘરમાં કોઈ મહેમાન આવે એની તો હાલત ખરાબ થઇજાય...હાહાહા

Simran Jatin Patel 8 year ago

ઘરમાં નય રાખતી બહાર આંગના માં રાખું છું.... એ પણ ખુલ્લા બાંધી ને નય.... આશરે 5 તો છે જ ને હમણાં જ 5 ગ્લુડિયા થયા ને બીજા નો જન્મ થશે નેક્સ્ટ મંથ ટોટલ તમે કરી દો...

Ketan 8 year ago

સીમરણજી...કેટલા ડોગી છે..ઘરમાં

Simran Jatin Patel 8 year ago

કેતનજી આ કાલુ છે..... માય બેસ્ટી ....

Ravina 8 year ago

હાહા... હાલો હું ઊંઘ ની ગોળી લઈ ને સુઈ જાવ...

Ketan 8 year ago

ચાલો મિલતે હે બ્રેક કે બાદ..હાહાહા..અને હા મારી ગેરહાજરીમાં દાદી ને જો કોઈએ કાઈ કીધું...તો મજા નય આવે ધ્યાન રાખજો...હાહાહા

HINA DASA 8 year ago

હા તો નાખી તમે જ જતા ને

HINA DASA 8 year ago

જો અમારી તો ફરજ હતી તે ચેતવવી આગળ તારી મરજી

Ketan 8 year ago

હીનાજી...સાચું કેજો ...પેલા તમે દૂધ માંથી પુરા કાઢવાનું કામ કરતા કે નય...

HINA DASA 8 year ago

કેતન તમને શું મળશે આ સખી ને ભરમાવી ને કપડા ની જોડી પણ આપશુ બસ મારી સખી ને આમ ભરમાવો નહિ

Ravina 8 year ago

ઓહ... એટલે તમને એમ કે એ પ્રેમ થી મને ધર્મશાળા નું ખવડાવે છે એ જાણી ને હું બદલાઈ જઈશ... જરાય નહિ સખી... મેં એમનું અન્ન ખાધું છે હું એમની જોડે ગદ્દારી ના કરી શકું...

HINA DASA 8 year ago

જો સાંભળ્યું ને પ્રેમ ને વ્યાપાર ગણે છે હજી નથી સમજવું સખી

Ketan 8 year ago

હાહાહા...કહાની સારી છે..

HINA DASA 8 year ago

સખી વાત એમ છે કે કેતન તને ખોટી ભરમાવી ને ખવડાવે છે આ ધર્મશાળા મા પીરસવા આવે છે એને બે ટાઈમ નું ભોજન મળે માટે ભલે ને ટિફિન લઈ જાય તારા માટે પણ કમસેકમ તને અંધારા તો ન રાખે અમે એટલે જ તને હકીકત ન હતા કહેતા તું ખોટી દુઃખી થઈશ

Ketan 8 year ago

તો આ કોણ..સીમરણજી

Ketan 8 year ago

પ્રેમ ના સોદા માં...ખજાના ટૂંકા પડે..હીનાજી

Simran Jatin Patel 8 year ago

કેતનજી તમારી હોટેલ ખાઈ ને વજન વધી ગયું તો હવે જુલી ડાયટ પર છે.....

Ravina 8 year ago

મફત નું નથી હોટલ છે મોટી.. કઈ ધર્મશાળા વાળા થાબડી ને પિત્ઝા આપે! તમે લોકો આ ભાવેશ ને સંગત મૂકો... એમના જેવા થઈ ગયા છો.. સાચા ખોટા નો ફેર ભૂલી ગયા છો... ને મફત શુ હોય! આ શરીર ના તે પૈસા આપ્યા છે! દેવા વાળો દે એના પૈસા ના હોય...

HINA DASA 8 year ago

હા એ તો ધર્મશાળા અમે સ્થાપી જ એના માટે છે કેતન કે બધા પોતાની માની ને ખાય

Simran Jatin Patel 8 year ago

કાલુ નામ છે.... મારો બેસ્ટી છે..... મને કોલેજ માં ને કલાસ માં બધે મુકવા આવતો....

HINA DASA 8 year ago

પણ સખી તું સમજ ધર્મશાળા નું કઈ ખવાય ગાંડી આપણે કયા ખજાને ખોટ છે ભંડાર ભર્યા છે આવી જા આ મફતનું ન ખપે આપણે..

Ketan 8 year ago

હીનાજી...હોટલ જ છે.....તમારા જેવા ને મફત મળે...હાહાહા

Bhavesh 8 year ago

saru chalo hina tame ketanbhai ni batrisi aje emna hath ma apine jajo pachhi bhale paliya bani pujay , hu thaki gayo thodo rest kari lav

Ravina 8 year ago

એતો સખી તને વાત ની ખબર નથી... આ હોટલ નું નામ સાંભળી ને તો જીગરી થેલા ભરી ને આવા તૈયાર થઈ ગઇ તી... હવે બધી બાજી ફરી ગઈ એટલે તમે લોકો ફરી ગયા... કોઈ દિવસ એમ વિચાર્યું કે ચલો આ હોટલ ખુલી ત્યાંર થી સખી કેવી મોજ માં રે છે! પણ ના તમારા થી મારી ખુશી જોવાતી નથી... huh...

Ketan 8 year ago

ભાવેશભાઈ...તમારા તો વાળ પણ નય હોઈ દાંત ની સાથે ભાભી એ એ પણ ખેંચી લીધા હશે...હાહાહા

Shefali 8 year ago

seem shu naam che aanu?

Shefali 8 year ago

haha ધર્મશાળા...

Ketan 8 year ago

આલે...આ જુલી ક્યાં ગઈ સીમરણજી

Shefali 8 year ago

ha sakhi ek tu j samje che mne

Bhavesh 8 year ago

pan jata jata ketanbhai na dat tp padta jase ,etle dadi ne potra banne bokha , pachhi hotel su kamni

Ravina 8 year ago

ભાવેશ... બવ હસું આયુ? જોજો ચોકઠું નીકળી ના જાય!

HINA DASA 8 year ago

એને હોટલ નહિ ધર્મશાળા કહેવાય સખી જયાંથી આ કેતન તારા માટે મફતનું લઈ આવે છે

Shefali 8 year ago

જ્યારથી આ કેતન એ હોટેલ નું કીધું છે ને ત્યારથી જ જીગરી બદલાઈ ગઈ છે

Ravina 8 year ago

હાહા... બહુ

Simran Jatin Patel 8 year ago

આજે કેમ કાંઈ નય લાવ્યા ખાવાનું..... ભૂખ્યા મારવા ના છે કે શું....

Ravina 8 year ago

હા જીગરી તું સુઈ જઈશ ને આ સખી બાજી બાજી ને પાળિયા થઈ જશે...હાહા...

HINA DASA 8 year ago

કોઈની તાકાત છે જીગરી

Ketan 8 year ago

ના હુઈ જાવ સેલ્ફીજી હજી ખાવા ને વાર છે...હાહાહા

Bhavesh 8 year ago

bokha dadi???

Bhavesh 8 year ago

dadi ne kaho navu chokthu મોઢામાં nakhave etle emna bhage pan avse

Ketan 8 year ago

એના માટે પેલાંથી અલગ કરી લવ...

Shefali 8 year ago

mne Kai kidhu???

Ravina 8 year ago

અમને કોઈ તકલીફ નથી... અમારે કેતન ને તો હોટલ છે..

Bhavesh 8 year ago

ha to ketanbhai tamari dadi mate vadhtu nathi ej problem chhe tamne

HINA DASA 8 year ago

હા હો ભાવેશ શીંદુરીયા થાપા મારવા આવજો

Ravina 8 year ago

ના તો એ ભાવેશ catch કરી લેશે... મારા જેટલા સમજદાર એમને દુનિયા નહિ સ્વીકારે....

Ketan 8 year ago

જાજરમાન નય જાજાબધા નું ખાય જાય એકલા...હાહાહા

Bhavesh 8 year ago

bhagvan pan kahese duniya no ek pan khuno evo nathi jya hu k mara jeva loko na hoy???

HINA DASA 8 year ago

દિમાગ નો ઘા કરી દે તારા સખી

Bhavesh 8 year ago

ha to pan paliya thay ne pujase??

Ravina 8 year ago

હે ભગવાન! એવી જગ્યા એ ઘા કરી દે જ્યાં આ ભાવેશ ના હોય...

HINA DASA 8 year ago

કેતન જાજરમાન લોકો નું જમણ એવું જ હોય તમારી જેમ ચગરાવેડા ન હોય

Ravina 8 year ago

હાહા.. કેતન... સખી જોજે હો શહીદ ના થઇ જતી...

Bhavesh 8 year ago

chotadva mate સરનામું thodu hoy fevicol joyne

Ketan 8 year ago

દાદીમા હુંડલા ભરી ખાય તો ઘેન ચડે ને...સુવા દયો..હાહાહા

HINA DASA 8 year ago

જીગરી તું આરામ કરી લે તું તારે હું જાણ આપી દઈશ આ ખિસકોલીઓ ની પણ હાર નહિ માનું

Ravina 8 year ago

હાહા... ભાવેશ... આ હિના જો કયાક થી ડુપ્લીકેટ ચોંટાડી આઈ... સરનામું લઈ લો....

Ravina 8 year ago

જીગરી સુઈ નો જવાય... આ સખી લડી મરશે તારા માટે ને તું ઘોટાઈ જઈશ! હાહા....

Bhavesh 8 year ago

ha val kharva to mandya chhe kattpa ni jem???

HINA DASA 8 year ago

દેશ બદલી નાખીશ. બીજા ગ્રહ મા એલિયન તો હશે જ ને

Ketan 8 year ago

હાહાહા...મંગળ ઉપર જતા રો...

Bhavesh 8 year ago

have jo dhamki par avya ho

HINA DASA 8 year ago

હાહાહા ભાવેશ કયા હૈ યે ડર ખુદ કો સૈનિક સમજના યે હોતા હૈ ડર... તમે તો કટ્ટપા છો આજે..

Shefali 8 year ago

haha hu to unghi jaqv chu...aavjo bdha

Ravina 8 year ago

જા બીજા ગ્રહ પર શિફ્ટ થઈ જા....સખી

Bhavesh 8 year ago

hu to hamesa સૈનિક j rahis sena no bahubali to tame chho

HINA DASA 8 year ago

ના હો આપણે કેતન હોય એ દુનિયા મા પગ પણ નહીં મુકવાનો

Ravina 8 year ago

ઓ અરરર... ઉડાડું કે જાતે ઉડી જાશો!

Bhavesh 8 year ago

hina aje તટસ્થ છે, vacation ni full moj ma

HINA DASA 8 year ago

જો આ ખિસકોલીયુ ખવડાવે છે સખી ને...

Shefali 8 year ago

સખી તું પણ ?

Ketan 8 year ago

કોઈ ભૂખ્યું નો રહે....સબકો મિલેગા...

Bhavesh 8 year ago

અરરર મુકકો to sambhalyo hato a મુકી dadi mate special lavya પોત્ર

HINA DASA 8 year ago

જીગરી તું મુંઝાતી નઈ સાથે લઈ જજે... આ કઈ ઉપકાર નથી કરતા ખવડાવીને...સખી ને ખવડાવજો કોઈક પલપે તો...

Ravina 8 year ago

બસ હો ભાવેશ .. હું બોલતી નથી એટલે ખોટી મગજમારી ના કરશો....ને આજે સખી શુ તમારી ટીમ મા આઈ ખુદ ને બાહુબલી ના સમજો....

Shefali 8 year ago

hahaha sakhi....@Ketan ha ho

Bhavesh 8 year ago

jo keta pan jay su khase ketanbhai ne, avi બુદ્ધિ joi

Shefali 8 year ago

જીગરી આજે તો ભૂખ્યા રાખશે કેતન તમને

Ketan 8 year ago

દાદી માટે હું મૂકી દયસ....અને તમે બહાર જ્યાં જાવ છો ત્યાં તમારા મુજબ ની વ્યવસ્થા છે કે નય એ તપાસ કરી લેજો...નહીતો હેરાન થશો

Shefali 8 year ago

hahaha ACP...sixer

HINA DASA 8 year ago

ખોટા દિલાસા ન હોય કેતન સાચું જ છે...તમારી જેમ થોડું એઠું ખવડાવતા ફરીએ છીએ

Bhavesh 8 year ago

e dadi e khavani vangi matej ketnya ketnya kare chhe, aj kal you tube vala jikamjik recipe muke etle

Ravina 8 year ago

અમે ખીચડી નથી ખાતા... એને ખબર છે જીગરી... એટલે નહિ મૂકે

Shefali 8 year ago

ej ને એસીપી...તમારી જોડે પણ અન્યાય થયો ને કાલે

Ketan 8 year ago

ભાવેશભાઈ કાઈ બોલતા નય દાદી આયાજ છે...વારો નીકળી જશે..

Shefali 8 year ago

કેતન મારે તો બહાર જ જવાનું છે તો ભલે ચાલશે nai mukoto...તમારી dadi જ ભૂખી rehshe

Ketan 8 year ago

ખોટો દિલાસો હીનાજી નો...સેલ્ફીજી માટે...હાહાહા

Bhavesh 8 year ago

bolo apne kari to apmna ne bija ke gulabjamun to k hamna apu

Shefali 8 year ago

hahaha sakhi...

Shefali 8 year ago

તું અને પ્રતીક કરજો સાલસા...ટીવી શો માં part લેવા કામ આવશે

HINA DASA 8 year ago

હા તો તારી વાત પર જ હસી હોય ને આ કેતન નું હ્યુમર તો બેકાર છે એના જેવું

Ketan 8 year ago

ના કાઈ નથી મૂકવું...કાલે તમે અન્ન નું અપમાન કર્યું તું..

Shefali 8 year ago

સખી મદદ કરતો મને

Ravina 8 year ago

ના ના આ ઉંમરે મારે સાલસા શીખી ને ક્યાં જવું... !

HINA DASA 8 year ago

મારું તો નામ ન લેતા હો...

Shefali 8 year ago

કેતન સાંજે જમવામાં ખીચડી મુકજો આજે

Ketan 8 year ago

દાદી માં ક્યાંય નો જતા...

Shefali 8 year ago

સખી મારી વાત પર હસી...

Shefali 8 year ago

જીગરી...સાલસા ના class ma ja

Ketan 8 year ago

જોવો હીનાજી ને મજા અવિગય...

Ravina 8 year ago

હાહા... કેતન... જોરદાર...

Shefali 8 year ago

e હકીકત છે કેતન

HINA DASA 8 year ago

હાહાહા

Ketan 8 year ago

એટલે....જેમ તમે પાતળા છો એવો વહેમ છે તમને...એમજ ને..હાહાહા

Shefali 8 year ago

e man no vahem che...hahaha

Ketan 8 year ago

ના હો મને પૂરેપૂરું દેખાય છે....

Shefali 8 year ago

hji આખ બતાવવા નથી ગયા???

Ketan 8 year ago

dp હું છુજ નય . હાહાહા

Shefali 8 year ago

કેતન dp માં તમારી જોડે કોણ છે?

Ketan 8 year ago

હા તો ખુશી એવીજ હોઈ

HINA DASA 8 year ago

બસ હવે પુણ્ય નથી કમાવવું સ્વર્ગ તો મળી ગયું હવે શું છે પછી....

Shefali 8 year ago

આવી ખુશી??? સારું ચલ ખુશ રહે તું સદા યે દુઆ હે મેરી...

Ketan 8 year ago

હા તો હવે સુ વાંધો છે...

Ravina 8 year ago

જીગરી તારી જ ઈચ્છા છે ને કે કાયમ હું ખુશ રહું તો હું એજ કરું છું...

Shefali 8 year ago

cancel Kari do Ketan na lagan...બાળવિવાહ ના થાય

HINA DASA 8 year ago

હા તો અમેય પુણ્ય જ કરીએ જ છીએ કેતન કાલ તમારી જાન તો જોડી જ હતી ને

Shefali 8 year ago

તું મજા લે જીગરી...આજ તારી દોસ્તી?

Ketan 8 year ago

હા તો પુણ્ય નું કામ કરે છે ને...તમારી બેય ની જેમ નથી

Ravina 8 year ago

હાહા... કેતનયા....મોજ પડી ગઈ....

Shefali 8 year ago

મારા થી કોઈ બિતું નથી...બધા મને બિવડવે જ છે?

Shefali 8 year ago

ha ek to nana Bal na lagan karava નીકળી છે ને ...એને શું kehvanu

Ketan 8 year ago

સેલ્ફીજી સાચું કેજો કેટલા છોકરાવ ને બીવડાવ્યા દિવાળી ઉપર એડકી ખાય ને..

Shefali 8 year ago

તું બીજા ની વાત maan જીગરી...huhh

HINA DASA 8 year ago

જીગરી આ સખી ને હવે કઈ જણાવવાનું જ નથી કહેતી નહિ કઈ

Shefali 8 year ago

પોતાના experience bija na naam thi share karva nai...

Ravina 8 year ago

હાહા... જીગરી આ બધી વાતો તે અમારા થી છુપાવી એમને!

Ketan 8 year ago

તમને એડકીય સુતરી બોમ ના ધડાકા જેવી આવતી હશે નય...હાહાહા

Shefali 8 year ago

જીગરી તું જરા ગરબા કરવા જા તો નીરવ ની પોસ્ટ પર...

Shefali 8 year ago

તમને ને ? મને તો edki જ આવે હો

Ravina 8 year ago

હાહા... આતો બેસ્ટ છે ઘચરકો....હાહા...

HINA DASA 8 year ago

હાહાહા

Ketan 8 year ago

એડકી નય...ઘચરકા...આવે ખોટા માણસો ને

Shefali 8 year ago

મને એડકી આવતી જ હતી લાગ્યું જ કે કોઈ vaydu યાદ કરે છે @ કેતન...

Shefali 8 year ago

એટલે કેતન જેવા....hahaha

Ravina 8 year ago

તને ખબર તો છે કે તારી સખી ડોક્ટર છે પછી શું કામ ચિંતા કરે છે!

HINA DASA 8 year ago

ઓહ આભાર સખી હવે કઈક શાતા વળી તું કેટલી ઉદાર છે પણ ભાવેશ નું નહિ જોઈતું હું મેનેજ કરી લઈશ એક ફણગો ફૂટશે તોય તમને બધાય ને આંબી જશે

Ravina 8 year ago

પાણી પીવડાવતા રહેવું... આ શું આ ઉંમરે ફરી ઉગવાના chances ઓછા... તોય જોઈએ હવે... નહિ તો ભાવેશ નું લઈ જજે વાપર્યા વગર નું મારી પાસે પડ્યું છે....

HINA DASA 8 year ago

તારા બાળકો પણ વેકેશન છે તો મારું મગજ ચાટી ગયા બોલ.. હવે વેકેશન ખુલતા મા નવું ફૂટે તો સારું બાકી હું શું કરીશ

Ravina 8 year ago

હું બેઠી છું ને તમતમારે મોજ કરો બધા... સખી ખોટી ભર બપોરે મગજમારી ના જોઈ... નાના બાળ જોયા નથી ને હેરાન કરવા નીકળી પડે છે... નિશાળ બંધ છે તો આમને પકડવાના!

HINA DASA 8 year ago

આજે મારો ઝઘડવાનો જરાય મૂડ નથી બહુ ઉશ્કેરણીજનક અવતરણો વાપરતા નહિ

HINA DASA 8 year ago

લો બોલો આ કેમ જાણે મચ્છર હોય ને મારા હાથમાં કચ્છુઆ છાપ અગરબત્તી હોય એવી વાત કરે છે...

Ketan 8 year ago

તય સુ દાદી...જોવોને આ હીનાજી 3 દી થયા વાંહે પડી ગયા છે...

Ravina 8 year ago

સાચી વાત છે... આમને તું ફસાવ નહિ સખી... આ પણ મારી જેમ નિર્દોષ છે....

Ketan 8 year ago

હિના જી...સેલ્ફીજી નું નામ મેં નથી લીધું...તમે ખોટા ડખા કરાવો છો...

Ketan 8 year ago

ભાવેશભાઈ...એક તો તમે વાયડાય કરો છો ને પાછી ના પાળો છો..

HINA DASA 8 year ago

જો પાછી શેફાલી ને બદનામ કરી

HINA DASA 8 year ago

હાહાહા

Bhavesh 8 year ago

na na mitrta na jara pan vaidai na hovi joyye

Ketan 8 year ago

હું નય...તમારી જીગરીઓ છે...હાહાહા

Ravina 8 year ago

હાહા .. વાયડા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now