આંસું ઓનો રંગ

 

આંસું ઓનો રંગ સરખો હોય છે ,
લાગણી નો સંગ સરખો હોય છે .

જામ પીને કાર હાંકો તો બધે ,
કાયદા નો ભંગ સરખો હોય છે .

દાગીના માં નંગ સરખો હોય છે .

ચોરી કરો દંડ સરખો હોય છે .

બંધ મુઠ્ઠી માં સમાયેલી શક્તિ ,
આંગણી નો સંપ સરખો હોય છે . 

English Shayri by Dr Darshita Babubhai Shah : 111048300

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now