*ઝાપટુ* આવ્યુ
અચાનક *યાદ* નુ,
ઠેઠ *અંદર* સુધી
*પલળી* ગયા...
*વાદળની બુંદો* એ તો
*માટીને મહેકતી* કરી દીધી,
પણ *દિલની યાદો* એ તો
*પાં૫ણોને વહેતી* કરી દીધી..
પુછશે *ઘરે* કે
કેમ *પલળ્યા* હતા?
કહીશુ, *રસ્તા* માં
*ભાઇબંધ* મળ્યાં હતા..
...... *વ્હાલા મિત્રોને અર્પણ* ......