?
*કુરીવાજ નાબુદી*
*અંધશ્રધ્ધા નિવારણ*
*સમય પ્રમાણે લોક રિવાજ*
*ઓરીજનલ સારો ખોરાક*
લોક જાગ્રૃતિ અભિયાન.
*સરદાર પટેલ ડિઝિટલ સેવા*
લેઉવા પટેલ જીવન સાથી
------------------------------------
*1, ચાંદલા વિધિ...*
(અલગ નહી, લગ્ન સાથે)
*2, લગ્ન વિધિ...*
(કુટુંબ પુરતુ મર્યાદિત)
(ખોટા ખર્ચા બંધ)
*3, બ્યુટી પાર્લર...*
(નેચરલ દેખાવ)
*4, દિકરીને દહેજ નહી...*
(સારૂ શિક્ષણ આપો)
*5, સોના ના દાગીના*
(વગર વ્યાજના, થોડા)
*6, સીમંત વિધિ...*
(ઘર પુરતુ મર્યાદિત)
(જમણવાર બંધ)
*7, બર્થડે પાર્ટી...*
(પોતાના ઘરે નાસ્તો)
*8, લાડવા વિધિ...*
(ઘર પુરતુ મર્યાદિત)
(જમણવાર બંધ)
*9, બેસણુ વિધિ...*
(ટેલીફોન થી)
*10, કારજ વિધિ ૭ દિવસે*
(જમણવાર બંધ)
(ભજન કિર્તન સત્સંગ)
*11, પાંચમ વિધિ...*
(ઘર પુરતુ મર્યાદિત)
(જમણવાર બંધ)
*12, ક્ષાદ્ધ વિધિ...*
(ઘર પુરતુ મર્યાદિત)
(જમણવાર બંધ)
*13, પહેલો ધર્મ...*
(માતા પિતા કુટુંબની સેવા)
*ચાલો કરીએ મંથન...*
રિવાજ ઘટાડીએ અને
જમણવારમા ઝેર વગરની
તાજી નેચરલ, દવા વગરની
ઓરિજન રસોઈ બનાવીએ
------------------------------------
*ચાલો કરીએ મંથન...*
ખુદ સમજો, બીજાને સમજાઓ
પોતાના ઘરેથી શરૂઆત કરીએ
*સમય બદલાય છે*
*અમે પણ બદલી શું*
સમજણમા સાચુ સુખ છે.
સંસ્કાર આપણી સંસ્ક્રૃતિ.
*સરદાર પટેલ ડિઝિટલ સેવા*
Share??♂Forward...