આમ તો રાજકારણ ને લગતી પોસ્ટ નથી મુકાતી પણ આજે થોડુ એવુ જોયુ તો ખુદને લખતા ના રોકી શકયો.,
રાજકોટ શહેરમાં અત્યારે ઘણા ચાર રસ્તા પર led મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે, આમ તો સામાન્ય રીતે ત્યા પ્રધાનમંત્રી શ્રી ને મુખ્યમંત્રી શ્રી દ્વારા થયેલ સારા કાર્યો જ બતાવવામાં આવતા હોય છે, પરંતુ હમણા થોડા દિવસથી એજ સ્ક્રીન પર વોર્ડ વાઇસ શ્રેષ્ઠ સફાઈ કામદાર ના ફોટો નામ સાથે આવે છે,
આ જોઈને મને થયું કે ખરેખર એ કામદારો કેટલા ગદગદ થય જતા હશે જયારે પ્રધાનમંત્રી શ્રી ને મુખ્યમંત્રી શ્રી જે સ્ક્રીન પર હોય છે ત્યા આજે પોતે છે.
ખરેખર એ સફાઈ કામદાર ભાઈઓ ને???