*ગુજરાતી વિદ્વાન*
એક ગુજરાતી એ એક મહાન વિદ્વાન ને પૂછ્યું કે " હે મહારાજ, તમે આટલા વિદ્વાન છો તો નીચે કેમ બેસો છો" વિદ્વાન સરસ જવાબ આપ્યો " જે નીચે બેસે છે એ ક્યારેય નથી પડતો"
ગુજરાતી એ પણ સરસ જવાબ આપ્યો " પણ નીચે બેઠાં બેઠાં ગુલામટી તો વાગી જાય ને મહારાજ"
???