Gujarati Quote in Shayri by ધબકાર...

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા તરફ આવતો હર એક રસ્તો,
મને ગમે છે...

તું જે આપી રહી છે સ્વર્ગ સમું સુખ,
એ મને ગમે છે...

તારી મારા પ્રત્યેની આ આસક્તિ,
મને ગમે છે...

તું જે ચીવટ ભરી કાળજી લે છે, એ
મને ગમે છે...

તારું રૂઠવું- મનાવવું અને હર એક અદા,
મને ગમે છે...

શું થયું , આપણે એકબીજા થી ઘણા
જ અલગ છીએ...

પણ આ તારો મારામાં હોવાનો અહેસાસ,
મને ગમે છે...!!!


#sweetbeatfrdzzzzz

Gujarati Shayri by ધબકાર... : 111047982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now