તું સામે નથી તો શું થયું..?? @ગાંડી ?
પણ તારી પ્રથમ મુલાકાત ની યાદ મારી સાથે છે.
તું સામે નથી તો શું થયું..??
પણ તે આપેલું આ થોડું હાસ્ય મારી સાથે છે.
તું સામે નથી તો શું થયું..??
પણ તે આપેલું આ થોડું બાલિશ પણું મારી સાથે છે.
તું સામે નથી તો શું થયું..??
પણ તે આપેલું આ થોડું ગાંડપણ મારી સાથે છે.
તું સામે નથી તો શું થયું..??
પણ તે કરેલી આ થોડી ગાંડપણ વાલી વાતો મારી સાથે છે.
તું સામે નથી તો શું થયું..??
પણ તે આપેલી એ પ્રથમ કિંમતી ભેટ મારી પાસે છે.
તું સામે નથી તો શું થયું..??
પણ તારો આ અણમોલ અહેસાસ તો હંમેશાં સાથે જ છે.
અભિ