હું વડીલ મિત્રોને પણ નામ સાથે બોલાવવાનું પસંદ કરીશ. સમ્માન ખાતર ભાઈ કે બેન નામ પાછળ લગાડી દઉં.
આ અંકલ કે આંટી કે પછી કાકી કે કાકા સંબોધીને વ્યક્તિને એમની ઉંમરનો આભાસ અપાવવો એક અપમાન જ ગણાય.
(સગા સંબંધીઓ માટે ઉપરોક્ત વ્યાખ્યા નથી)
શું કહેવું છે તમારું?