વારંવાર એક નું એક ગીત આપણે અમુક saturation સુધી જ સાંભળી શકતા હોઈએ છિએ પછી ભલે ખુબજ મનગમતુ હોય....!!!
Same એવી જ રીતે અમુક મનગમતાં માણસો પણ જિંદગી માં એવું જ સ્થાન ધરાવતા હોય છે ખૂબ સંભાળ ને વ્હાલ કર્યા પછી પણ અમુક રીતે આપડને hurt કરીને saturate કરી દેતા હોય છે.
So moral is that change the favourite things for sometime its needed becoz
ક્યારેક એ મનગમતાં વ્યક્તિ કે વસ્તુ ને એકલા રહેવા દેવાથી આપોઆપ બધું જ સરખું થઈ જતું હોય છે.
-Hina modha