હું તો સંબંધોની શરુઆત છું,
ને દોસ્તીનો દસ્તાવેજ છું,
ભરોસાના રણમાં વરસતો,
વણમાંગ્યો વરસાદ છું.!
'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...યારોં...
અહિં તો..કોણ..કોણ મળ્યા
એનો આનંદ રાખું છુ.....

Gujarati Whatsapp-Status by nihi honey : 111047667
nihi honey 8 year ago

wahhhh bahot khub

ધબકાર... 8 year ago

वाह...osm...ભરોસાના રણમાં વરસતો વણમાંગયો વરસાદ છું...જાણે આ જીવનમાં આ જીવન રહેતો લાગણીનો શ્વાસ છું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now