કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે "સાચી" નાની નાની "અપેક્ષા"
અવગણના કરવામાં આવે ત્યારે માણસ બે વસ્તુ શીખે છે,
એક ,એ અપેક્ષા ને પોતાની રીતે પૂરી કરવાનું ...
પણ કદાચ એમાં એટલી ખુશી નથી હોતી ,
અને બીજુ, એ વ્યક્તિથી ક્યારેય બીજી કોઈ અપેક્ષા નહી
રાખવાનું ..
અને એ કોઈ પણ જીવંત સંબંધ માટે સારી નથી હોતી.