ભૂખ્યા ને ભોજન આપે જલારામ,
દિન દુઃખયા ના દુઃખ કાપે જલારામ.
વીરપુર ગામ નો જોગી જલારામ,
રહે હમેશા પ્રેમ ભોગી જલારામ.
આવ્યો એક સાધુ લઇ હાથ કિરતાલ,
માંગી ઘર નાર જો આપ જલારામ.
પ્રભુ ભક્તિ માં એવો લિન સદાચાર,
રાખે કદી ના ભેદ ભાવ જલારામ.
આવો કરીયે એનું સમરણ દિન રાત,
સાચ્ચા માણસ નું ચિન્હ જલારામ.
#જલારામ__જયંતીના_રામ_રામ .
Dp,"પ્રતીક"