એના હેતમાં ભીંજાઈ જાઉં,
એની આંખોના અમીમાં...
સમાઈ જાઉં !
નથી રાખવું સગપણ દુનિયાથી,
એટલેજ થાય કે...
આ દુનિયા વિસરી જાઉં !
સંબંધો નિભાવતા થાકી ગયો,
જો જગ્યા મળે તો...
એ ધરામાં જ સમાઈ જાઉં !
હું થયો પુર્ણ એના જ મળવાથી,
આવતા ભવમાં પણ...
એના થકી આ દુનિયા જીતી જાઉં !
#sweetbeatfrdzzzzz