Gujarati Quote in Shayri by Uday Maniyar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈ કાલ ની યાદ...

ગઈ કાલ ની આપણી વાત...
લાવી ઘણી યાદો ની બહાર...
શું ભુલાઈ ગઈ આપણી
સમી સાંજ ની વાતો મજેદાર...?
ભુલતો હતો હું એક વાત કે
અમે તો હતા ફક્ત એક સંગાથ...!
એકલતા હતી વાસ્તવીકને
આભાષી હતો એમનો સાથ...
આમજ વિતાવવાની હજુ એક રાત...
ને વાગોળવાની મીઠી એમની યાદ...
આજ પણ અધુરી એમની વાત...
ને શું છેતરવાનું ખુદ ને ફરી આજ...!

ઉદય મણીયાર

Gujarati Shayri by Uday Maniyar : 111047126
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now