સાચી ખુશીનો એહસાસ તમે જ છો

આ જગતમાં ખાસ તમે જ છો

એક ક્ષણ માટે પણ કેમ ભુલાવુ તમને ?

હૃદયના ધબકારામાં તમે જ છો

Gujarati Shayri by Ketan : 111047051
Ketan 8 year ago

આભાર રોહિતભાઈ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...

Ketan 8 year ago

થેંક્યુ સેલ્ફીજી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now