આ તારી લાગણીઓ ની વેલ કેમ બીજે વીંટળાઈ જાય...???
એ મારા થી આમ અળગી થાય એ કેમ કરી
જીરવાય...???
આ મન મારું ચાહે લાગણીઓ ને આમજ અપાર,
એના માટે એક તું જ છે પૂર્ણતા અને તું જ આધાર...!!
જ્યારે આવી જાય કોઈ આ તારી લાગણીઓની પાસ,
એ ક્ષણ હું ક્યારેય ના ઇચ્છું એ જ રહે મારો પ્રયાસ...!!
મન થઈ જાય ઉદાસ, જાણે આ જ છે અમાવસની રાત,
પણ, ત્યાંજ પૂર્ણતા તારો મળે સાથ લાગે જાણે પૂનમની રાત...!!!
#sweetbeatfrdzzzzz