એક દિન હમારે આંસુ હમસે પૂછ બેઠે-

"હમે રોજ રોજ ક્યુ બુલાતે હો ?"

હમને કહા- "હમ યાદ તો ઉન્હેં કરતે હે,

તુમ ક્યુ ચલે આતે હો ????"

Gujarati Shayri by Nidhi_Nanhi_Kalam_ : 111046694
Nirav Patel SHYAM 8 year ago

એક દિવસ મને આટલું હસતો જોઈ મારા દિલે પૂછી જ લીધું... "કેમ આટલું હસે છે ? પાગલ તો નથી થઈ ગયો ને ?." મેં કહ્યું : "હા, પાગલ જ તો છું ને.. એના પ્રેમમાં"

Hetarth Somani 8 year ago

really good nidhi short but deep....words.

Dabhi Pravin 8 year ago

ના રાજ જોઈએ, ના તાજ જોઈએ,માણસ ને માણસ શોભે એવો મિજાજ જોઈએ.

Digvijaysinh 8 year ago

અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે અને હૃદય ની વેદનાઓ સમજાવવા ક્યારેક "ઘાયલ" થવું પડે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now