કેટલું સહેલું છે,કોઈને કહેવું કે હવે પછી ક્યારે msg ના કરજે....?
કેટલું સહેલું છે,કોઈને કહેવું કે હવે પછી આપણે ક્યારે કોલ માં વાત નહીં કરીએ......
કેટલું સહેલું છે કોઈ ને કહેવું કે હવે તું મને યાદ ન કરજે..
ભલેને કોઈ મિત્ર તમને વરસો પછી મળ્યો હોય તો પણ કેટલું સહેલું છે,એને કહેવું કે જયારે કામ પડે ત્યારે જ msg કરજે....
શું ભાવના,લાગણી ,કે પ્રેમ કશું મહત્વ જ નથી......